________________
પત્રસુધા
૬૯૫
વૈરાગ્યવૃત્તિ ઉદ્ભવે, ટકી રહે તેવા સત્સ`ગ, સદ્વિચાર, સત્શાસ્ત્રને પરિચય કરતા રહી અનતકાળથી રઝળતા આત્માની યા આત્માર્થી જીવે જરૂર ખાવા ચાગ્ય છેજી. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે કાળને ભરેાસેા નથી. સાધક રહેવું સારું છે. ચેાગ્યતા લાવા એટલે ભાવ વધારા. પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્ચય તે તે આત્મા છે. તેમાં ભેદ નથી. તે ન થયું હેાય ત્યાં સુધી ભાવના રાખવી. સદ્ગુરુની આજ્ઞાએ વતાં પાપથી વિરમવું થાય છે. ભાવના કામ કાઢી નાખે છે. સૂર્ય છે ને વાદળાં છે. વાદળાં વીખરાઈ જશે. વાદળ તે સૂયૅ નથી, ને સૂર્ય તે વાદળ નથી. વાદળને લીધે સૂર્ય ખરાખર ન દેખાય પણ વાદળ વીખરાઈ ગયે સૂર્ય છે તેવા જ દેખાય છે. આત્મા અને આવરણનું આ દૃષ્ટાંત વિચારી શુદ્ધ આત્માની ભક્તિ, સદ્ગુરુની ભક્તિ દ્વારા પરમાત્મપદ પ્રગટવાનું અને છે તે લક્ષમાં લેવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૪-૬-૫૦, રવિ
૮૩૬
પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવા સૌ વ્યવહાર; વિરતિ વિવેક વધારૌંને, તરવા આ સંસાર.' “પ્રભુ ‘પણ' નિજ સંભારીને, દુઃખને કરશે દૂર; સમય થયે રેલાવશે, પવિત્ર સુખનાં પૂર.’ નિત્ય નવીઁન ઉત્સાહથી, ધરો પ્રભુનું ધ્યાન, સ્મરણ કરો પ્રીતથી, તજી દેહ-અભિમાન.’’ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.”
શ્રીમદ્ રાજચંદ્ર
..... બહેન ત્યાં આવી ગયાં હશે. તેને ખરાબર વાંચતાં-લખતાં શીખવવા ભલામણ છેજી. સત્સંગનું તે એક કારણ છે. તમારી પાસે પ્રવેશિકા, મેાક્ષમાળા, સમાધિસેાપાન આદિ પુસ્તકા હાય તે તેને સમજાય તેમ ધીરે ધીરે વાંચશે અને તમને સમજાય તે માંઢેથી કહી ખતાવવાની ટેવ રાખશે, તે તેમને યેાગ્યતા પ્રમાણે કઈક સમજાશે. પણ તમને કહી બતાવતાં વિચાર કરવા પડશે, તેથી વધારે સમજવાનું કારણ છે. બીજી વાર્તામાં ખાટી ન થવું. પવિત્ર મહાપુરુષોનાં અમૂલ્ય વચના વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવા, ન સમજાય તે ફરી ફરી વાંચવાં અને આત્માર્થે જ્ઞાનીપુરુષોએ આપણા માટે પરમ કૃપા કરીને આવાં વચન કહ્યાં છે, તે નથી સમજાતાં તે આપણાં દુર્ભાગ્ય છે; પણ તે સમજવા ભાવ રાખીશું તે આજે નહીં તે। કાલે, આવતે માસે કે આવતી સાલ સમજાશે એવી દૃઢ શ્રદ્ધા રાખી પુરુષાર્થ જારી રાખશે! તેા જરૂર કઈ ને કઈ તેમાંથી સમજાતું જશે. કટાળીને, નથી સમજાતું કરી વાંચવાનું પડી ન મૂકવું પણ રાજના રાજ વાંચવાના ક્રમ રાખ્યાથી આગળ જતાં પરમાર્થ સમજાશે, આન' આવશે, અપૂર્વાંતા ભાસશે અને તે સિવાય ખીજું ગમે જ નહીં તેવું થશે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવને રાજ સવારે ભક્તિમાં ગાતા. ખીજા સાંભળનારને કે ઝીલનારને કઈ સમજાય નહીં, પણ રાજ