________________
પત્રસુધા
રા
આ સંસાર દુઃખરૂપ, પરાયા, સ્વાધીનતાના શત્રુ અને તજવા જેવા લાગશેજી. પાતાનું ડહાપણુ પેાતાને પરાધીનકર્તા, દુઃખકર અને બંધનકારક છે એમ સમજાયું ત્યારે છૂટવાની શેાધમાં તે રહેતા. પેાતાને ઉકેલ ન આવ્યેા, ત્યારે જેણે છૂટવાને–ત્યાગના વેષ ધારણ કર્યાં હતા તેને જોઈને તે ભાવ જાગ્રત થતાં તેના ઉપર સેવામુદ્ધિએ ઉપકાર થાય તેમ વચનપ્રવૃત્તિ, વિનય અને દાનની અનુમેાહના કરી. પછી તેનામાં મુમુક્ષુતા હતી તેથી તેણે જાણ્યું કે આ તા મારા પ્રશ્નના ઉત્તર આપે તેમ નથી, પણ તેને દીક્ષા આપનાર જ્ઞાની હશે તે મને ઉત્તર મળશે, એમ ધારી જ્ઞાનીને પ્રશ્ન પુછાવ્યા. જ્ઞાનીએ, પેાપટ સમજી શકે તેવી સાનથી ઉપદેશરૂપ ચેષ્ટા કરી. તેનું વર્ણન જાણી પાપટની મુમુક્ષુતાએ માર્ગ સમજી લીધે અને અનુફૂલ અવસરે તેના અમલ કરી (મેાક્ષપ્રાસ) મુક્ત થયા. પોતાની પરિસ્થિતિ વિચારી સાંસારિક ડહાપણ માત્ર બંધનકારક છે એમ જાણી સત્પુરુષના વચનના, મુમુક્ષુતા વધારી વિચાર કરવાથી જે આશય અંતરમાં સમજાય તે પ્રમાણે વર્તન કરવાથી ક`બંધ છૂટવાના પ્રસંગ આ જીવને આવે એમ એ વાર્તાના મુખ્ય પરમાર્થ સમજાય છેજી. વૈરાગ્ય-ઉપશમ ચેાગ્યતા વધારવાના ઉપાય છેજી. ખીજે ચિત્ત જતું અટકાવી સત્પુરુષે જણાવેલા સત્સાધનમાં વાર'વાર લક્ષ રાખવા ચેાગ્ય છેજી. આધિ, વ્યાધિ, ઉપાધિથી આખા લેાક મળતા છે, તેમાં સત્પુરુષનાં વચના એક શાંતિ આપે તેવાં છે. તેની ઉપાસના માટે, વિચાર માટે શરીર આદિનાં સુખદુઃખથી બળ કરીને મન ખસેડી વારંવાર સદ્ગુરુની શિખામણમાં મન રાકવા ચેાગ્ય છેજી. “હું કાણુ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સખપે વળગણા છે ? રાખું કે પરહરું ? ”
એ
16
અગાસ, તા. ૭-૧૨-૪૦ માગશર સુદ ૮, શિન, ૧૯૯૭
૨૩૬
તત્ સત્
સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળેજી, એવા સદ્દગુરુ-ચરણે નમતાં, ભવ-ભાવઠ તે ટાળેજી. સૂક્ષ્મ શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપ-સેવા નિત્યે ચાહુંજી, પરમપ્રેમ-રસ દાન પ્રભુ દ્યો, તેા તેમાં હું હાઉજી. સૂક્ષ્મ જગ-સ’કલ્પ-વિકલ્પે ભૂલા, થશેા શુદ્ધ ઉપયાગીજી, લક્ષ થવા નિર્વિકલ્પતાનેા, થવું ઘટે સ્થિર-યાગીજી. સૂક્ષ્મ જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી, સુલભ મેક્ષપદ ભાખ્યુંજી, આત્મ-સ્થિરતા, મોક્ષમાગ રૂપ કેમ સુલભ નહિ? દાબ્યુંજી. સૂક્ષ્મ॰ જ્ઞાની પુરુષના વચનતણા દૃઢ આશ્રય જે નર પામ્યાજી, તેને સાધન થાય સુલભ સૌ, અખડ નિશ્ચય માન્યાજી. સૂક્ષ્મ૦ તાપણ કાળ દુઃષમ તેથી રહેા સૌ સત્સ`ગ સમીપેજી, કે દૃઢ આશ્રય-નિશ્ચયપૂર્વક ટકતાં આત્મા ીપેજી. સૂક્ષ્મ