________________
૨૫૦
આધામૃત
નય'ની અથવા ‘નિશ્ચયનય'ની છે. પર્યાયાર્થી નયવાળાએ એ નયને વળગી આચરણ કરે તે તેને રખડી મરવાનું છે.” (વ્યાખ્યાનસાર ૧-૮૦)
(6
જેણે ત્રણે કાળને વિષે દેડાદિથી પાતાને કઈ પણ સબધ નહાતા એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે. ' (૭૭૯)
અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે અપરમાને વિષે જીવને પરમાથ નેા દૃઢ આગ્રહ થયે છે તેથી તેની પરમાથ દૃષ્ટિ ઉય પ્રકાશતી નથી' એટલે જેમ છે તેમ જીવ સમજી શકતા નથી. સ્વપર–પ્રકાશક ગુણ જીવમાં છે તેથી પુદ્ગલ, દેહાદ્ધિ પદાર્થો દેખે છે અને પેાતાને દેહાદ્ધિરૂપે બ્રાંતિથી માને છે. નાવમાં બેઠેલાની દૃષ્ટિ એવી કોઈ ભ્રાંતિ પામે છે કે પેાતાની નાવની ગતિ તેને લક્ષમાં આવતી નથી, પર`તુ કિનારા ઉપરનાં વૃક્ષાદિ દોડતાં દેખાય છે, તેમ ભ્રાંતિના પ્રભાવે જીવ પોતાના ઉપયાગ તરફ ઉપયાગ રાખી શકતા નથી, પેાતાને ભૂલીને પરને પાતાના સ્વરૂપે ગણતા આવ્યેા છે. તમે જેમાંથી લખ્યું છે તે પત્રમાં જ આગળ સ્વમદશા વિષે સ્પષ્ટ સમજાવ્યું છે અને તેના ઉપાય સત્સ`ગ, સત્પુરુષાદ્ધિ સાધન જણાવી તેમાં પુરુષા ને ગાપવ્યા સિવાય પ્રવત`વાની ભલામણ કરી છે. તે લક્ષમાં રાખી વર્તવાથી સર્વ શાસ્ત્રને કહેવું છે તે સમજાય છેજી. વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવાથી વિપરીતપણું દૃષ્ટિમાં છે તે દૂર થાય છે એટલે જીવનું, જે સહુજ સ્વરૂપ છે તે સમજાય છે. એટલે હાલ તે સદ્ગુરુના વચનામૃતરૂપ એધથી, સત્સ`ગથી, સદ્ગુરુએ દર્શાવેલ સત્સાધનમાં વિશેષ મનને જોડી રાખવાથી મિથ્યાત્વ મંદ થયે, ગયે, જીવને જીવનું સહજ સ્વરૂપ સમજાવા યેાગ્ય છેજી. એ માર્ગ મૂકી અન્ય પ્રકારે પ્રવત`વાથી અન ત ઉપાયે પણ મેક્ષ થાય કે સમજાય તેમ નથી. “ યમ, નિયમ, સયમ આપ કયા ” એમાં આજ સુધીના પ્રયત્ને નિષ્ફળ થયા તે કહ્યા પછી · પર પ્રેમ પ્રભુસેં' કરવા કહ્યું છે તે કરવા. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
**
ܕ
૨૪૪
અગાસ, તા. ૨૫–૧–૪૧ પેાષ વદ ૧૩, શિન, ૧૯૯૭
તત્
સત્
આપને પત્ર પ્રાપ્ત થયેા છેજી. સાચા દિલની ભાવના સદ્ગુરુકૃપાએ યથાવસરે સફળ થાય છેજી. માવના મયનાશિની' કહેવાય છે. માટે પેાતાનાથી અને તેટલે પુરુષાર્થ સદ્ગુરુઆજ્ઞા ઉઠાવવામાં કરી, ન બને તેના મનમાં ખેદ રાખી તે અર્થે વિશેષ પુરુષાર્થ જાગ્રત થાય તેવી ભાવના, પ્રાર્થના, સૂરણા કરતા રહેવાની જરૂર છેજી. સત્સ`ગના જોગના વિયેાગ રહેતા હોય તેવા પ્રસંગમાં સત્પુરુષનાં વચન, તે પુરુષના ઉપકારની સ્મૃતિ તથા પેાતાના વિચારનું ખળ તથા વૈરાગ્ય ઉપશમ આદિ વડે થયેલી પેાતાની દશા માત્ર મચાવનાર છેજી. તે આધાર પ્રત્યે વાર'વાર ચિત્ત દેતા રહેવાની ભલામણ છેજ. તેમાં જેટલી ખામી, પ્રમાદ, વિષય, કષાય કે દેહાધ્યાસથી થાય છે, તેટલું કલ્યાણનું દૂર થવું થાય છેજી. થાળીમાં ઉત્તમ પકવાન પીરસ્યાં હાય છતાં હાથ ન માંડે ઘેલેજી.” તેમ આવી ઉત્તમ સામગ્રી કલ્યાણુ કરવાની પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તેના જો લાભ ન લેવાય તે આપણા જેવા મૂર્ખ કાંઈ ન ગણાય. કાંકરે કાંકરે પાળ બધાય છે, ટીપે ટીપે સરાવર ભરાય છે, તેમ યથાશક્તિ થાડે