________________
પત્રસુધા
૪૩ તપ વગેરે કરવામાં વિશેષ લાભ છે. માટે અઠવાડિયામાં એકાદ દિવસની રજા ગુમાસ્તા કાયદાની રૂએ હોય તે બાહ્ય નિવૃત્તિ અને કષાયની અભ્યંતર નિવૃત્તિના ચેગ મળે, તેવી રજા ન પાળતા હાય તા અને બીજાનાં મન દુભાય તેવું ન હોય તેા ઉપવાસના દિવસે ખીજાં કામ પડી મૂકી માત્ર આત્માર્થે તે દિવસ ગાળવાને લક્ષ રાખવા ચાગ્ય છે. તે દિવસે ભક્તિભાવ, વાંચન, વિચાર, સ્મરણ આદિ વિશેષ થાય તેમ કબ્જે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૧
રાગ ન કરવા, દ્વેષ ન ધરવા, શત્રુ મિત્ર સમ જાણુ, એવી ભાવના ભાવે નિત્યે, તે લડે કેવળજ્ઞાન.''
અગાસ, તા. ૨૭-૬-૪૮
પ્રારબ્ધ અનુસાર બનવાનું હેાય તે અને છે. આપણું કામ જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવાનું છે તે યથાશક્તિ બનતું હોય તે આનંદ માનવા યાગ્ય છે. શિથિલપણું હાય કે દેશષિત પ્રવન હાય તેા તેના ત્યાગ કરી સર્વ શક્તિથી જ્ઞાનીને શરણે આટલા ભવ ગાળવા યેાગ્ય છે. સ`સાર અસાર છે, પણ જ્યાં સુધી મનુષ્યભવને યાગ છે ત્યાં સુધી મેાક્ષમાર્ગ આરાધી લેવા એ જ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સાર છે.
૭૬૨
અગાસ, જેઠ વદ ૮, ૨૦૦૪
પરમકૃપાળુદેવની ઉપાસના કરવાના ભાવ જાગવા દુ`ભ છે. લખવું, વાંચવું ઘણા કરે છે પણુ જીવન સફળ થાય તેવી પરમપુરુષની ભક્તિ જાગવી એ મહદ્ભાગ્યનું લક્ષણ છે. તમારી પાસે પૂ..... હાલ આવતા રહેતા હાય તેા ત્રણ પાઠ પહેલા શીખે અને સાત વ્યસનના ત્યાગની ઉપર ઉપરથી વાત કરશેા. ક્રમે કરીને તેમનું કલ્યાણ થવા યોગ્ય વખત હશે ત્યારે સત્સંગભક્તિની ગરજ તેમને જાગશે. પરાણે તેમને તમારે ત્યાં આવવા આગ્રહ ન કરવા. તેમની વાતામાં તમારે વખત વૃથા જવા સ`ભવ છે.
તમે વખત કેમ ગાળવા એમ પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે પુષ્પમાળા – ૭માં પરમકૃપાળુદેવે જણાવ્યું છે “જો તું સ્વત ́ત્ર હોય તે સ'સાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.'' તે પ્રમાણે વર્તાશે તા આજ્ઞાને અનુસરવા જેવું થશેજી. તેમાં ઊંઘને છ કલાકની જરૂરની ગણી છે. તે પ્રમાણે ક્રમે કરીને વર્તાય તેા ઠીક છે. ભાષાના અભ્યાસ કરવા વિચાર થતા હાય તા હરકત નથી. સસ્કૃતને થોડો અભ્યાસ થશે તે પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય તેવા સંભવ છેજી. અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તા હશે, પણ રાજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો તેને અનુસરીને જોઈ જવાને અભ્યાસ રાખશેાજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવેશ પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસનાં કાર્યાં તપાસવાનેા પ્રસંગ આવશે તે દિવસે દિવસે ભાવ સુધરતા જવાને સભવ છેજી. જેને પેાતાનું જીવન સુધારવું છે તેને તે પરમકૃપાળુદેવનાં વચનામૃત સĆપરી સહાય કરનાર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-