________________
આધામૃત
તેમ સત્પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ધર્માંનું કારણ નથી. “બાળાપ ધમ્મા બાળાપ તવા એવા શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તા હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજ સ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાના પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશે। અને પરમકૃપાળુદેવના ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સદ્ગુરુ ધારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થ સર્વ સદાચાર ત્રત વગેરે કરવા કહેશે. તેમની હાલ અત્ય'ત ઇચ્છા હાય તા “સહુજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર પણ જણાવશે। અને તેમાં નવકાર વગેરે અનેક મત્રોના સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મત્રમાં ચિત્ત રાખી કયાંય આસક્તિ નહીં રાખા અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જાણ્યા છે, અનુભવ્યેા છે, તે આત્મા મને પ્રાપ્ત હે। એ જ ભાવનાથી મરણુ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. ખીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશે તે એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દૃઢતા રાખી પ્રેમ ભક્તિ વમાન થાય તેમ કન્ય છેજી,
પ
“પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સખ આગમ-ભેદ સુ ઉર ખસે, વહુ કેવલકો ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.”
લેાકર'જનના માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશે! તે સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મેાક્ષમાર્ગ સાધક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૫૯
અગાસ, ફાગણ સુદૃ ૩, ૨૦૦૧
આવા કળિકાળમાં જેને ધર્મ પ્રત્યે ચાટ થઈ હેાય તે જ ભગવાનને સભારે, નહીં તે તૃષ્ણામાં આખું જગત અજાયબી પમાડે તેમ તણાઈ રહ્યું છે; તેમાંથી ખચી પરમકૃપાળુદેવના ચરણમાં ચિત્ત રાખશે તે ધન્યવાદને પાત્ર છેજી.
૫૬૦ તત્ સત્
અગાસ, તા. ૧૯-૨-૪૫ ફાગણ સુદ ૮, સામ, ૨૦૦૧ આ કાળમાં વિરલા જીવામાં ધર્મ ઉત્સાહ ટકી રહે છે. ન્યાયનીતિનું ખળ પણ ઘટતું જાય છે તે ધર્મ તેના આધાર વિના કેવી રીતે વૃદ્ધિ પામે ? મહાભાગ્યશાળી હશે તેને સત્પુરુષની શ્રદ્ધામાં વર્ષોંમાનતા થઈ સમિકત સહુ સમાધિમરણને લાભ પ્રાપ્ત થશે, એ લક્ષ રાખી પુરુષાર્થ દિનપ્રતિદિન વધÖમાન થતા જાય તેમ વર્તવું ઘટે છેજી. કંઈ ન અને તે શ્રદ્ધાની દૃઢતા જેમ જેમ થતી જાય તેવે સ'ગ, તેવું વાંચન, તેની ભાવના કરતા રહેવી ઘટે છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી ઇંદોરમાં સત્સંગની સામગ્રી અને શુભેચ્છાસ'પન્ન મુમુક્ષુઓનું સંઘ