________________
૫૫૩
પત્રસુધા
કહેવત છે. ઉત્સાહ – આત્મહિતની દાઝ એ જ ખરું ભાથું છે. પત્રાંક ૧૨૮ સંવત્સરી પરના ત્યાં સર્વ વિચારશેાજી. પરમશ્રુત એ જ વૈરાગ્યનું મૂળ કારણ છે. વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરંગનાં, કાયરને પ્રતિકૂળ.”(૧૫)
ઉત્તરાધ્યયન આદિ સૂત્રો અને પરમકૃપાળુદેવનું વચનામૃત વૈરાગ્યઉપશમ-પ્રેરક છેજી. ઠામ ઠામ ભગવાને જીવની યેાગ્યતા અર્થે વૈરાગ્યમય એધ કર્યાં છે. જેટલી આપણી કલ્યાણુ કરવાની ભૂખ ઊઘડશે તેટલા વૈરાગ્યલાભ જરૂર થશે. તે સિવાય ધર્માંલાભ સમજાવે મુશ્કેલ છેજી. જે ક'ઈ મુખપાઠ કરવાની વૃત્તિ હાલ થાય, તેમાં લેાકર'જન, વ્યાખ્યાનમાં ઉપયાગિતા કે માનાદિક અંકુરથી પ્રેરાઈ ને કઈ થતું હોય તે તે ઉપશમાવી પરમકૃપાળુદેવ અને તેમનાં વચનામાં વૃત્તિ વિશેષ રાખવી છે એ લક્ષ દૃઢ કરવાયાગ્ય છેજી. ત્યાગ-વૈરાગ્યને પેાષક વાંચન ગમે તે ધર્મીમાંથી ગ્રહણ કરવામાં હરકત નથી. આપણા આત્માને ઉલ્લાસ પ્રેરે તેવાં વચન મુખપાઠ કરવા વિશેષ વૃત્તિ થઈ આવે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ આજ્ઞા લઈ તેમ કરવામાં હરકત નથીજી.
ઉપરની વાત સામાન્ય જણાવી છે. ખીજું જેમને કંઈ તમારી પાસેથી શીખવું હાય તેને પરમકૃપાળુ તરફ વૃત્તિ થાય તેવી વાતચીતનેા પ્રસંગ રહેતા હેાય તેા વૈરાગ્યપ્રેરક પદો, આલાચના વગેરે શીખે તે સારું. વીસ દેાહરા વગેરે ભલે સાંભળે પણ તે જ શીખવા ભાવ તેને થાય તેા કહેવું કે એ તેા જેને નિત્યનિયમ તરીકે ખેલવાના તેમ જ પરમકૃપાળુદેવની આજ્ઞામાં વવાના ભાવ હાય તેને માટે પુછાવીને શીખવા લાયક છે, માત્ર શીખી ગયા કરતાં પરમકૃપાળુદેવની આજ્ઞા આધીન વૃત્તિ કરવાથી વિશેષ લાભનું કારણ છે. એવી વાત કરી શકાય તેવાં ન હોય તેમને માટે ખહુ ખાટી થવું ચાગ્ય હાલ નથીજી. આપણે આપણું સાધન પ્રથમ કરી લેવું છે એ લક્ષ ન ચુકાય અને બીજાં કામ આવી પડે તે કરી છૂટવાં, એ ધેારણે આત્મવૃત્તિ જાગવા ચેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
તા. ક.- પત્રાંક ૬૭૭ લક્ષપૂર્વક વાંચવા વિચારવા વિનંતી છેજી.
કાર તત્ ૐ તત્
અગાસ, તા. ૧૩-૯-૪૫ ભાદરવા સુદ ૭, ૨૦૦૧
વખતથી રહેતાં, વળી આવતાં. એમ એ વાર
વેરા ગામનાં પૂ. જીખા નામનાં એક ડોસી આશ્રમમાં ઘણા તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ સખત માંદગી આશ્રમમાં તેમણે ભેગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંઢાં થયાં ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં અને ભાદરવા સુદ બીજની રાત્રે તેમને દેહ છૂટો હતા. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા બાળાલાળાનાં કામ થઈ જાય તેવા આ માર્ગ છે. જીવને પકડ થવી જોઈ એ. તેમણે સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તેા થઈ શકે છે અને ભાવના પ્રમાણે જ ખધન કે નિર્જરા થાય છેજી. જેને સદ્ગુરુના યાગ મળ્યા છે, તેના પ્રત્યે પ્રેમ-ભાવના
સમાધિમરણ થાય એમ પ.પૂ.