________________
માલામૃત
-
ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે “બાપ પોતે પચાસ વર્ષના હાય અને તેના છોકરા વીશ વર્ષોંના મરી જાય તે તે (ખાપ) તેની પાસેના જે દાગીના હાય તે કાઢી લે છે. પુત્રના દેહાંતક્ષણે વૈરાગ્ય હતા તે સ્મશાન-વૈરાગ્ય હતા.” વિચારવાન વૈરાગ્યની વૃદ્ધિ કરી સમાધિમરણુ માટે જાગ્રત થાય છે. એ જ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૨
૬૨૮
અગાસ, તા. ૨૮-૧૦-૪૫
લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તા લોકો ભૂલી જ ગયા છે.''
ઉપદેશછાયા
તીર્થ શિામણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાના ઇચ્છક દાસાનુદાસ બાળ ગેાવન બ્રહ્મચારીના જયસદ્ગુરુ વ'દન સ્વીકારવા તથા ગયા કાળથી આ વર્ષ અંતપર્યંત આપ કોઈ ને હું કષાયાદિ દોષનું નિમિત્ત બન્યા હાઉ કે કોઈ જ્ઞાનીની ષ્ટિએ અવિનયાદિ અપરાધમાં આવ્યા હાઉ તેવા સર્વ દોષાની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવેા પ્રત્યે નમ્ર વિન’તી છેજી. જગતના ભાવેા સર્વ ભૂલવા યેાગ્ય છેજી. દુષમકાળમાં ધર્મ કાર્ય વિશ્નો વિના સિદ્ધ થાય તેવે સ‘ભવ નથી. વિકટ પુરુષાર્થ વિના વિકટ વિન્નો એળ’ગી શકાય નહીં, મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે એવા ચૈાગ છે. ભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજી. “યાવૃી માવના ચર્ચ સિદ્ધિર્મ તિ તાદૃશી” જેવી જેની ભાવના છે તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે સદ્ગુરુ શરણે ઉત્તમાત્તમ ભાવના કેમ ન રાખવી ? “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આવું મ`ત્રસ્વરૂપ વાકય પરમકૃપાળુ શ્રીમદે તેમના ત્યાગી શિષ્ય શ્રીમદ્દ લઘુરાજ સ્વામીને સ્વહસ્તે લખી આપેલું. તેના આરાધનથી તેમણે સમ્યક્દશા આદિની વૃદ્ધિ કરી કલ્યાણ સાધ્યું છે”.
અન’ત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સ'તચરણ આશ્રય વિના, સાધન કર્યાં. અનેક; પાર ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વિવેક.’’
જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કઈ ભવમાં ઉઠાવી હેાત તે આ જન્મ ન હેાત, મેક્ષે ગયા હોત. આ વાત બહુ ઊંડા ઊતરીને વારવાર વિચારવા જેવી છે અને બીજાં બધાં સાધના કરતાં જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ મેાક્ષના ઉપાય છે એ હૃદયમાં દૃઢ કરી લેવા ચેાગ્ય છેજી. પરમ કૃપા કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું છે — “બીજું કાંઈ શેાધ મા; માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સવભાવ અપણુ કરી દઈ વર્ત્યાઁ જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) કેવી સુંદર રહસ્યપૂર્ણ વાત છે!
૬૨૯
અગાસ, અ સા વિદ ૧૪, ૨૦૦૧ આપના પત્ર મળ્યા હતા. આપે ક'ઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તેા જે રકમ કે હાર મેકલવા હોય તે આશ્રમના કારભારીના નામે