________________
૫૯૪
બેધામૃત મંદિરમાં નિયમિત જવાનું અને વાંચવાનું બને તેમ કર્તવ્ય છેજી. કેઈ ન જતું હોય કે એકઠા ન થતા હોય તે પણ પિતે પિતાને માટે અમુક કાળ ઘેર બેસી વાંચ્યા કરતાં મંદિરમાં બેસવાનું રાખ્યું હોય તે વિશેષ લાભનું કારણ છે). તે તરફની બેકાળજી સટ્ટા આદિના પિષણનું કારણ બન્યું છે તે પ્રત્યક્ષ જોયું હોય તે તે પલટાવી આત્મહિત તરફ હવે તે વળવું એગ્ય છે.
અગાસ, તા. ૭-૮-૪ તત સત
શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૨ ગયા પત્રમાં મુનિ પાસે જવાનું કંઈ જણાવ્યું નથી. જવાનું થાય અને સહજે વાત નીકળે તે કહેવું કે કલ્યાણની ભાવના પિષાય તેવાં પરમકૃપાળુદેવનાં વચન છે, તે વાંચે તે જીવને મુમુક્ષતા પ્રગટે અને વધે, સત્સંગ-સમાગમે જીવને લાભ થાય તે માત્ર પત્ર વાટે થો મુશ્કેલ છે માટે સત્સંગની ભાવના રાખવી, યોગ્યતા વધે તેમ હાલ વર્તવું. એ આપણે બધાને માટે ઉપયોગી છે”. “જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે? તે વાત રાત્રિદિવસ વિચારવા ગ્ય છે.... જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે, પણ તેમાં રતિ કરવાયોગ્ય કંઈ દેખાતું નથી.”(૮૧૦) આ વાત હાલ વિશેષ લક્ષમાં રહે તેમ કર્તવ્ય છે. વિશેષ બળ કરી તે લક્ષ લેશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૭૫
અગાસ, તા. ૭-૮-૧૬ તત્ છેસત્
શ્રાવણ સુદ ૧૦, બુધ, ૨૦૦૨ “તત્તા તારું આ૫ તપાસ, ક્યાંથી આવ્યું? ક્યાં તું જાશ? ખેપ કરીને ખોળી કાઢ; સગુગે લાગે હાથ; મૂરખના મનમાં નહિ ત્રાસ, તત્તા તારું આપ તપાસ.”
ગુરુરાજ ગુણ ઉર વિષે, સત્ય રુચિ બહુમાન
નિકટ ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.” પૂને અસાધ્ય રોગ લાગુ પડ્યાના સમાચાર જાણી ખેદ થયે, પણ તમારા જેવાની મદદ સાથે છે તથા અંતરમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ છે તે ઠીક છે, તેથી જે કર્માનુસાર થવાનું હશે તે થશે, પણ આત્મબળ રાખશે તે ટૂંકામાં ઘણે લાભ થવો સંભવે છે જી. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બેધ વંચાય છે તેમાં ગઈ કાલે આવેલું કે બાળભેળા જીવો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણુ પકડે તે કામ કાઢી નાખે અને ડાહ્યા મોટા ગણાતા શંકામાં ગળકાં ખાતાં રખડે. તરવામાં બહુ બુદ્ધિ જોઈએ છે એમ નથી. શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. તે જેના હૃદયમાં કોઈ સત્સગયેગે વસી ગઈ કે “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય”, તે શ્રી સદ્દગુરુએ કહેલા નિગ્રંથમાર્ગને તેને આશ્રય રાો ગણાય.
“સમાધિ-પાનમાંથી પત્ર ૪૨(પત્રાંક ૪૬૦)ને ખાસ કરી છેલ્લે પેરેગ્રાફ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ” અને પત્ર ૬૬ (પત્રાંક ૬૯૨) છેલ્લા ભાગ સહિત વારંવાર