________________
આધામૃત
ઉપાધિ છે તે મુમુક્ષુની કસેાટી છે. તે પ્રસંગમાં સમતાભાવ રહે તે ઘણાં કર્મ ખપે છે. માટે કૃપાળુદેવનું દૃષ્ટાંત લક્ષમાં રાખી અને તેટલી સમતા ભણી ખેચ રાખવી એ જ કન્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૩૦
૭૩૮
તનધર સુખિયા કાઈ ન દેખિયા, જે દેખિયા તે સદ્ગુરુ શરણુ ઉપાસ્યે સુખિયા, મેક્ષ મારગમાં
અગાસ, તા. ૯-૮-૪૭
દુ:ખિયા રે; મુખિયા રે.
તમારા વિચાર જિંદગી પર્યંત બ્રહ્મચર્ય પાળવાનેા જણાવ્યેા તે ભાવના ટકી રહે તે લાભકારી છે. તેની યાગ્યતા માટે સત્સંગ અને સાધની ઘણી જરૂર છે. અનાર્ય દેશમાં અનાર્ય વિચારોનો પરિચય હોય છે, આત્મભાવના અત્યંત અપરિચિત હોય છે.તેથી તેનો લક્ષ થવો અને ટકવા મુશ્કેલ છે. કૃત્રિમ ઉપાય કોઈ કામના નથી. મનના આધારે ધન થાય છે. મન સવળું થાય તે મેક્ષમાર્ગ પ્રત્યે હોય છે. મનના આધારે ઇંદ્રિયા પણ વર્તે છે માટે મનને વશ કરવું એ સર્વાંત્તમ ઉપાય છે. પરમકૃપાળુદેવે મોક્ષમાળા'ના શિક્ષાપાડ ૬૮ જિતેન્દ્રિયતા, શિક્ષાપાઠ ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ, તથા શિક્ષાપાઠ ૧૦૦ મનેાનિગ્રહના વિજ્ઞો એ ત્રણ પાડોમાં જે જણાવ્યું છે તેને હાલ તેા અભ્યાસ કરે અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી રેાજ વિચારવાનું રાખવું. તમે જે ઉપાય લેવા ધારા છે તેની સંમતિ કઈ વિચારવાન પુરુષ આપે એમ નથી. માટે મહાપુરુષના માર્ગે તેના વચનોને અનુસરીને મનને વાળવું અને પાપને માટે અત્યંત પશ્ચાત્તાપ કરતાં રહેવું. ક્ષમાપના-પાઠ આદિ વારવાર વિચારવું, પણ સ્વચ્છ દે ધર્મ'ની ભાવનાથી પણ અકૃત્ય કન્ય નથી.
લેાભ છેડવા માટે દાન કરવું છે. લેાભ એ પાપના ખાપ છે. લેાભથી જન્મમરણ કરવા પડે છે, માટે અન્ય કોઈના હિતના વિચાર કરતાં પેાતાની લેાભ પ્રકૃતિ મ' કેમ પડે તેને વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે. સતાષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. હાલ વખત નહીં હોવાથી તમારા પ્રશ્નને વિસ્તારથી જવાબ આપ્યા નથી. હિંદુસ્તાનમાં આવવું થાય ત્યારે સભારશા તે ખુલાસા થશે. હાલ તેા સદ્વાચન, સદ્વિચાર અને સવ નમાં પ્રવર્તી એ જ ભલામણ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૭૩૯
અગાસ, તા. ૯-૮-૪૭
પૂ....ના મોટા ભાઈના દેહત્યાગ સંબધે ખેદ ક બ્ય નથી. ખેદને વૈરાગ્યમાં પલટાવવા ચેાગ્ય છે. જેના હાથમાં હજી મનુષ્યભવના દુ`ભ ચેાગ છે તેણે તેના ઉત્તમ રીતે ઉપયેગ કરવા યાગ્ય છે. ‘હિંમતે મરદા તા મદદે ખુદા' એ કહેવત યાદ રાખી સદ્ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની ચેાગ્યતા પ્રમાણે સદ્ગુરુકૃપા થાય છે માટે ચેાગ્યતા લાવો, યાગ્યતા લાવા એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ ક વ્ય આજીવિકા પૂરતું ખાટી થવું પડે તે બાદ કરતા બાકીના વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે એવો મુમુક્ષુજીવને નિશ્ચય ક`બ્ય છે. સમાધિમરણની ભાવના