________________
પત્રસુધા
૫૭૭
એવી સત્પુરુષ પ્રત્યેની, તેની આજ્ઞાના અચિંત્ય માહાત્મ્યની મહત્તા જેટલી હૃદયમાં વસી હોય અને સાવધાની (ઉપયાગ) રાખે તે તે કર્મ પુદ્ગલ ફરસના દેહાદિ પ્રત્યેની મમતા મુકાવી સમતા કરાવે તેટલેા સત્યધર્મ પ્રગટી ધર્મ ધ્યાન થતાં નિર્જરા થાય, ક ક્ષય થાય; અને સાવધાની ન રહે તેા છતી ઢાલે તે ખાણથી વીંધાઈ જાય તેમ ક`બંધ અવશ્ય થાય. આ રહસ્ય કોઈ આત્મજ્ઞાનીની કૃપાથી સમજી હૃદયગત થાય તે સર્વ શાસ્ત્રના સારરૂપ, સમાધિ મરણ અર્થે પરમ સાધનરૂપ બને તેમ છેજી.
પૂ.ને ભલામણુ છે કે ઉતાવળ કરી અહીં આવી જવાની દોડ શમાવી, જે સદ્ભાગ્યે પરમકૃપાળુદેવના ઉપાસક આત્માઓની સેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેના ઉત્તમ લાભ ઉઠાવતા રહેવામાં કલ્યાણ જ છે. પેાતાની કલ્પનાએ કે વૃત્તિઓના વેગમાં તણાવામાં સ્વચ્છંદને અશ સમાય છેજી. આ તેા ભક્તિ આદિની અનુકૂળતાવાળા યાગ છે, પરંતુ તેથી વિપરીત સજોગ હોય છતાં જો તેમાં મહાપુરુષોની સંમતિ હોય તે તેમ વર્ષે કલ્યાણ જન્મે છેજી. પૂ. શ્રી રત્નરાજસ્વામીથી છૂટા થઈ પૂ....વિચરતાં આ આશ્રમમાં ૫. પૂ. પ્રભુશ્રીજીને શરણે રહ્યા એટલે તેમને પૂ. રત્નરાજની સેવામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ મેાકલ્યા અને આજ્ઞા ઉઠાવવા ખાતર જ તે નહીં ગમતા સંયોગામાં પણ જઈ તેમની સેવામાં રહ્યા ત્યારે તેમને સ્મરણમત્રના લાભ મળેલા. આવી કસેાટીમાં ક`ટાળી જાય ને વિરહવેદનાને અહાને પ્રાપ્ત લાભ કોઈ જીવ ચૂકી ન જાય એ અર્થે આટલું લખ્યું છે તે લક્ષમાં રાખવા તેમને વિનતી છેજી. અને બન્ને ત્યાગી મહાત્માઓને પણ સમતાભાવ, સ્મરણ અને પરમકૃપાળુદેવના સ્વરૂપ-સ્મરણમાં અહેાનિશ ભાવ રહે તેમ વવા ભલામણ છેજી. તે જ ખરી આત્મલાભ અર્થે મૂડી છે. તેથી પેાતાનું અને પેાતાની સાથે વિચરતાઓનું હિતકર્તાપણું સધાય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૦
તત્ સત્
અગાસ, તા. ૧૨-૪-૪૬ ચૈત્ર સુદ ૧૧, શુક્ર, ૨૦૦૨ પણ વિયેાગ છે; છતાં
પરમકૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગનેા વિયેાગ છે, ત્યાં કલ્યાણને સત્સ’ગના વિયાગમાં સત્પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અપાર ઉપકાર પ્રત્યે વૃત્તિ રાખી પેાતાના ભાવ સ`સાર પ્રત્યે વહેતા રાકે તા જીવને વિશેષ લાભ પણ થાય. શ્રી ગૌતમસ્વામીને વિરહદશામાં કેવળજ્ઞાન પણ થયું છે કારણ કે તે કેવળજ્ઞાન માટે જ મથતા હતા. તેમ આપણા જીવનના હેતુ પણ જો મેાક્ષ હશે તેા ગમે ત્યારે પણ મેક્ષે જવાશે. તેનાં કારણ સાચાં જોઈ શે. ઉપદેશછાયામાં પરમકૃપાળુદેવ લખે છે કે “વિષયકષાય સહિત મેક્ષે જવાય નહીં.” આટલાના જ જીવ જરા વાર થાલી ઊંડા વિચાર કરે કે મારે માક્ષે જવું છે કે નથી જવું ? જો ‘જવું છે’ એવા અંતરમાંથી અવાજ આવે તે કહેવું કે “વિષયકષાય સહિત માક્ષે જવાય નહીં,” એમ પરમકૃપાળુદેવ કહે છે, તે કયારે એ વિષયકષાય મૂકીશું ? વિષયકષાયના સંગ છાડડ્યા વિના છૂટકો નથી. દુશ્મનને દિલમાં રાખીશું ત્યાં સુધી તે સંસારના માર્ગીમાં પરિભ્રમણ કરાવી આપણને સ’તાકૂકડી રમાડો, જન્મમરણ કરાવ્યા કરશે. માટે આજથી જ — · જ્યારથી આ વાકય શ્રવણુ કર્યું, વાંચ્યું ત્યારથી જ — - તેના ત્યાગ કરવાના અભ્યાસ કરવા દે એવા
37