________________
પર
માધામૃત
પુરુષાવત મૂર્તિનું, તેના પ્રગટ જ્ઞાનાવતાર ગુણુનું, તેના ક્ષાયિક સમ્યક્દર્શનનું સ્મરણ થાય તેા મનને ખીજું વિચારવાના, ખેના કે સંકલ્પવિકલ્પને અવકાશ જ ન રહે. કેટલા અપાર કલ્ટે ઉત્કૃષ્ટ આરાધના કરી આપણને આદશ રૂપ તે પરમપુરુષ બન્યા છે અને આ કાળના અનંત દોષોથી આપણને ચેતાવ્યા છે! તેની મહત્તા હૃદયમાં ભાસે તે ખરેખર આપણે મહા ભાગ્યશાળી છીએ એમ ભાસ્યા વિના ન રહે અને તેને પગલે ચાલવાથી જ સાચું સુખ જરૂર પામીશું એવી દૃઢતા હૃદયમાં જામતી જાય અને નિખળતા દૂર થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૭
'ગ લગાડી ઇષ્ટના, ગણજો અન્ય અસાર; ગુરુપદે મન રાખીને, તરો આ સ'સાર. સત્ય વિનયયુક્ત ખેલજો, નવ જોશે પરદેષ; સ્વદોષ સર્વે ત્યાગો, તેથી થશે સ`તેાષ.” પહેલેસે પ્રારબ્ધ બન્યા, પીછે અન્યા શરીર; તુલસી અચરજ એ ખડી, મન ન ખાંધે ધીર.’
અગાસ, તા. ૧૧-૩-૪૫
રહેવામાં હિત છે ત્યારે તેથી ચેતીને
અહીંથી લખેલા પત્રમાં જે કંઈ શિખામણુ હોય તે તત્કાળ ઉપયાગી ન જણાય તાપણુ ભવિષ્યમાં પણ કુમાર્ગે વૃત્તિ જતાં અટકે એ પણ ઉદ્દેશ હાય છે. અમુકને જ ઉદ્દેશીને લખેલું હાય એમ નહીં ગણતાં જેનામાં તેવી વૃત્તિ હોય કે તેમાં દેરવાઈ જાય તેણે તેના પ્રત્યે અરુચિ કેળવી, તેવા પ્રસંગથી દૂર સમજવે ઘટે. જગતનું વાતાવરણુ ઝેરી ખનતું હેાય ન તણાવું, ખીજા તેમાં ન તણાય તેવી ચેતવણી આપવી તથા આડકતરી રીતે પણ પાતે તે વાતાવરણમાં ફસાઈ ન જવાય તે ઉદ્દેશે લખેલું. જેવું અન્ન તેવું મન' એવી કહેવત છે. શાસ્ત્રમાં પણ પુણિયાશ્રાવકની કથા છે કે તેની પત્નીએ પાડોશીને ત્યાંથી દેવતા લાવતાં સાથે દેવતા ઉપર છાણાંને ભૂકા વગર પૂછ્યું નાખેલા. તે રસાઈ જે દિવસે તે જમ્યા, ત્યાર પછી સામાયિક કરવા બેઠા તા ચિત્ત સ્થિર થાય નહીં. પાતાના દોષો બારીક દૃષ્ટિએ શેાધ્યા પણુ જડયા નહીં; પત્નીને પૂછ્યું કે કોઈ પાપ એવું આજે થયું છે કે જેથી મારું મન સામાયિકમાં ચેાટતું નથી? તેણે પણ વિચાર કર્યાં ને જડી આવ્યું કે પાડોશીને ત્યાંથી દેવતા સાથે છાણાંના ભૂંકા સળગાવવા વગર પૂજ્યે આણેલા. આ જમાનામાં આ વાત નજીવી લાગે પણ મન જેને સ્થિર કરવું છે તેને તેવા દેાષા પણ વિદ્મરૂપ જરૂર જણાય છેજી.
પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે લખ્યું છે “તું રાજા હૈ। તેા ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણુ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારના, ગર્ભ પાતના, કસાઈ ને અને વેશ્યાને એવે કણ તું ખાય છે. તેા પછી ?'' વિચારવા ચેાગ્ય છેજી.
નિર્દેશનેા, ચડાળના,
આ બધું આપણે પણ
.................ને જણાવવાનું કે પૂર્વનાં કર્યાં અનેક પ્રકારે ઉદયમાં આવે છે. જાગતાં,
તેવા સ ́ભવ હાય એટલેા તેના પરમાર્થ ચાલવું, તેમાં પોતે