________________
૨પર
બોધાત
૨૪૬
અગાસ, તા. ૧-૨-૪૧ તત કે સત
મહા કુદ ૫, શનિ, ૧૯૯૭ સત્યરુષાર્થે મોક્ષ મળે છે, એને જે નહિ લક્ષ અહો! અસત્યરુષાર્થો તે માને, ભવ-ફળ કે પ્રત્યક્ષ અહે!
શ્રી રાજચંદ્ર ભગવંતપદે, હું કરું વંદન અગણિત અહો ! બાળ, મૂર્ખ, ઉન્મત્ત કહ્યા જે, લહે નહીં વિવેક અહે! કનક-થાળમાં ધૂળ ભર્યા સમ, વિષય-વાસના દેખ અહો! શ્રી, કાચ ચિંતામણિ બદલે લે, અમૃતથી ધવે પાય અહે! વહે ઈધરા ગજવર પીઠે, ધન કાજે ભવ જાય અહો ! શ્રી સાચાં મોટા મેતી વેરે, તેહ હાર લે સૂત્ર અહે! કલ્પ – તરું છેદી રે! વાવે, ધતૂરા વિચિત્ર અહો ! શ્રી, ભરદરિયે ખીલા કાજે હા! કાણી કરતે નાવ અહ! ઉત્તમ ચંદન દહી ભસ્મ લે, તેવા અને બનાવ અહે! શ્રી જે ધન, ભેગે કાજે નરભવ, ગાળે ધર્મરહિત અહો
શા માટે આ જન્મ ધર્યો છે? કે કર વ્યતીત અહે? શ્રી. (પ્રજ્ઞા૮૬) “યમ નિયમ સંયમ આપ કિયે, પુનિ ત્યાગ વિરાગ અથાગ લો વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ.
અબ કર્યો ને બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે ?” આપને પત્ર ૮ પાનને મળે છે. સદ્દવિચાર વાંચી સંતેષ થયે છે. લંબાણથી લખાણ કર્યા છતાં સત્સમાગમે જેવું મનનું સમાધાન થાય તેવું પત્રથી થાય તે સંભવ નથી. તેથી અવકાશે આવવાને વેગ બને છે તે વાત અહીં બે સમજુ જન સમક્ષ મૂકતાં સંતેષકારક ખુલાસે મળી રહે. જીવનના અગત્યના પ્રશ્નોને ઉકેલ ટપાલ દ્વારા ઈચ્છો એ તે પ્રશ્નોનું મહત્ત્વ આંકવામાં હજી કચાશ સમજાય છે.
બીજું, આપે પ્રશ્નરૂપે પૂછ્યું છે કે વિષયના નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? એમ પૂછી નિશ્ચય કરેલાનાં મૂળ ખેતરવા જેવું કર્યું છે. એક વાર નિશ્ચય પ્રતિજ્ઞારૂપે કર્યો હોય તે તેને પુષ્ટિ મળે તેવી વિચારણા કરવી ઘટે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં સર્વ પ્રકારે વિચાર કરી, પૂછી, નિર્ણય કરી પ્રતિજ્ઞા લેવી ઘટે છે, નહીં તે “મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા” જેવો ઘાટ બને છે અને પ્રતિજ્ઞાથી મનને દઢ કરવા જતાં નિર્બળ બનાવવાને ઉપાય થાય છે. પચખાણનું સ્વરૂપ જાણ્યા વિના જીવે “યમનિયમ”માં જણાવ્યા પ્રમાણે અનંત સાધન કર્યા તથાપિ જન્મમરણ ન ટળ્યાં તે હવે શું કરવું તે વિચારવા, પુરુષાર્થ વધારવા રજ એ ત્રાટક છંદ બેલાય છેજી. પોતાની પાસે જે મૂડી હોય તેને જેમ બે જણને પૂછી સારે આસામી હેય તેને ધીરે છે, તેમ જીવનરૂપી મૂડી કેમ વાપરવી તેને માટે પણ મેટા પુરુષે ધર્મ આરાધતા હોય તેવાને પૂછી પિતાની શક્તિ, વય અને વિકારે તપાસી