________________
પત્રસુધા ૩૩૧ તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતા નથી તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવા તે વાકયને પરમાર્થ વારવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા હૃદયમાં વસે તેમ વવા આખી જિંદગી સુધી સભારી રાખવા જેવી શિખામણ આ *પ્રસ`ગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી. યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે, પણ શક્તિ વિચાર્યા વિના આંખા મીંચીને દીધે જાય તેા તે લાંબે વખત બની શકે નહીં; તેમ જ પેાતાને આત્ત ધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અહિત પ્રમાદ આદિ દેષનું કારણ ન થાય તે સાત્ત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદ સમજવાની જરૂર છે. માહિતી ન હેાય તે ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછ્યું; પણ અસાને મળ્યા તૈસા ને પૈસાને મળ્યા તાઈ, ત્રણે મળીને તતૂડી ખજાઈ” એવું કરવા જોગ નથી. વિવેક એ ધર્મના પાયેા છે તે ભૂલવા જેવું નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૨૮
અગાસ, માગશર વદ ૧૩, ૧૯૯૮
આપના પત્ર મળ્યા. તેમાં ચિત્ત વ્યાપારમાં બહુ ખેં'ચાય છે, ખીજાને કમાતા દેખીને મન ત્યાં દાડે છે વગેરે સમાચાર જાણ્યા. નિમિત્તાધીન જીવ હેાવાથી જેવા નિમિત્ત મળે તેવા થઈ જાય તેવી દશા હોય ત્યાં સુધી સારાં નિમિત્તો મેળવતા રહેવાની જ્ઞાનીપુરુષાની આજ્ઞા છે, તે લક્ષમાં રાખીને દિવસના ૨૪ કલાકમાંથી અમુક એકાદ કલાક સત્સ`ગની ઇચ્છાવાળા ભાઈઓએ એકઠા મળી કઈ વાંચવા વિચારવાના ક્રમ રાખવા ઘટે છે. અમુક મુમુક્ષુને ત્યાં કે દેરાસર, બાગ આદિ કોઈ નિવૃત્તિનું સ્થળ હેાય ત્યાં એકત્ર થઈ ભાવસહિત ભક્તિ, વાચન, વિચાર થાય તેમ કરવાથી વૃત્તિમાં ફેર થયા વિના નહીં રહે. સમાધિસેાપાનમાં ખારભાવના, સમાધિમરણ વગેરે અધિકાર। વાર વાર વિચારી તે વચના જે અર્થે લખાયાં છે, તેને વારંવાર વિચાર થાય તેા લાગે કે કરવા ચેાગ્ય કાર્ય આ ભવમાં હુંજી કાંઈ થયું નથી અને મરણુ આવે તે આપણી શી ગતિ થાય ? માટે “સ્વધર્માંસ'ચય નાં”િ એમ વીસ દાડુરામાં બેાલીએ છીએ તે વચના હૃદયમાં કાતરાઈ જાય અને હવેથી કંઈ ને કંઈ એવું કરવું કે જેથી ધનસંચય કરવા કરતાં સ્વધર્માંસ ંચય થયા કરે. સત્પુરુષાનાં વચના પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાધાય તેા સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં ખળ છે, માટે સત્સ`ગના યાગ ન બને તેમ હોય તેાપણુ વિશેષ ખળ કરી તે વચનેને પરમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ૨૪ કલાકમાંથી એકાદ-બે કલાક ખેાટી થવાના અભ્યાસ રાખશે! તે તેની અસર બીજાં કાર્યાં કરતાં પણ જણાઈ આવશે. જેમ કે “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા” (૧૭૨) એવું વાંચ્યું હાય, વિચાર્યું હાય, તેમ વર્તવાની ભાવના થાડા વખત સેવાઈ હાય તા બીજી પ્રવૃત્તિના પ્રસ`ગેામાં પણ તે સાંભરી આવે કે ઉદાસીનતા સેવવા મારે વારંવાર, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે જાગ્રત રહી પુરુષાર્થ કરવા છે; તે તે ભૂલી જવાય છે કે કાળજી રહે છે ? શા કારણથી સ્મૃતિ રહેતી નથી ? શામાં મન વારંવાર જાય છે ? તે કામમાં ચિત્ત એટલું બધું દેવાની જરૂર છે
* કાઈ મુમુક્ષુએ વગર મંગાવ્યું પાક માકળ્યા જેની આખા આશ્રમમાં લહાણી કરવી પડી. તે પ્રસંગે આ પત્ર ક્રીથી આવું વિચારી કામ ન કરવા લખેલ છે.