________________
४२७
પત્રસુધા વ્યવસ્થા કરીએ છીએ, શરીરની આરેાગ્યતાના ઉપાય લઈ એ છીએ, કુટુંબની આબરૂ માટે નિર'તર ચિંતા હાય છે તે આ બિચારા આત્માની સંભાળ લેવાનું, તેને ક'ઈ ઉન્નતિના ક્રમમાં આણવાનું તથા યથાર્થ સુખી કરવાનું ખાસ કરવા યાગ્ય કાર્ય વિસ્મરણ ન થાય તે જોતા રહેવાની જરૂર છેજી. અનતકાળથી પોતે પેાતાના વૈરી થઈ ને ત્યાં છે, તે માર્ગ પલટાવી પોતે પોતાના મિત્ર અને તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સયાગેા આ ભવમાં પ્રાપ્ત થયા છે તે નિરર્થીક ન નીવડે તે અર્થે શું કરીએ છીએ ? અને શું કરવા ધાર્યું છે? આના દરેકે પેાતાને વિચાર કરવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવનું ચેાગબળ સનું કલ્યાણ કરી એ જ પ્રાથના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૩૯
અગાસ, તા. ૨૧-૮-૪૩
નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણુયાગ નહિ ક્ષેાલ; મહાપાત્ર તે માના, પરમચેગ જિતલેાભ.’ (૯૫૪)
તીથ શિરામણિ સત્સ`ગધામ આત્મવિશ્રામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સત્પુરુષના ચરણકમળની સેવાના ઇચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવદન સ્વીકારવા તથા સ'વત્સરી પર્યંતના દેાષાની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર અરજ છેજી. વિ. પત્ર મળ્યા છેજી. તમિયત નરમ થતી જાય છે તથા અશક્તિ રહે છે તે જાણ્યું. શરીરના ધર્મ શરીર બધી અવસ્થામાં અાવે છે તે આત્માએ બધી અવસ્થામાં આત્મધમ શા માટે ચૂકવા જોઈ એ ? એ વાર વાર વિચારી શરીરમાં વેદના વગેરે દેહના ધર્માં દેખાય, તેને દેખનારે। આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે, અનુભવ્યા છે, તેવા જ મારે માનવા છે, તે જ મારું ખરું સ્વરૂપ છે. સદાય ટકી રહે તેવા એ અવિનાશી, અજર, અમર, શાશ્વત, અન ́ત સુખસ્વરૂપને હવે તેા હૃદયમાં કોતરી રાખવું છે, તેમાં જ મરણુ પર્યંત વૃત્તિ રાખવી છે. એ સહજાત્મસ્વરૂપ જ ભવસાગર તરવા માટે જહાજ છે. પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી પરમ ઉપકારી શ્રી પ. પૂ. પ્રભુશ્રીને સમાધિમરણ અર્થે જે મત્ર કહ્યો તેથી તેમણે પરમ પુરુષાર્થ ફેરવી તેમાં તન્મયતા સાધી આત્મકાર્ય સાધ્યું; તે જ મહામત્રનું દાન તેઓશ્રીની આજ્ઞાથી મને મળ્યું છે. હવે તેમના જેવી જ દશા પામવાના મને અપૂર્વ અવસર સાંપડચો છે, તે આ દેહની પ'ચાતમાં પડીને નહીં ગુમાવું; દેહનું ગમે તેવું થવું હા તે થાઓ, સુકાઈ જાઓ, સડી જાએ, પડી જાએ અને આથી ખમણી વેદના ભલે આવેા પણ તેની કાળજીમાં મારા આત્માનું કલ્યાણ કરવાનું આ ભવના છેલ્લા શ્વાસેાશ્ર્વાસ સુધી તે નહીં જ ચૂકું, એવી દૃઢતા રાખી, કાયરપણું તજી શૂરવીર થવાના પ્રસંગ આવ્યા છે તે દીપાવજો. વીરહાક’ આલેાચનામાંથી સાંભળવાનું અને તેમ ગોઠવણુ કરશેાજી તથા સમાધિસેાપાનમાંથી સમાધિમરણ” પાન ૩૧૩ થી પાછલા પત્રા પૂરા થતા સુધીનું લખાણ પણ સાંભળતા રહેવા ભલામણુ છેજી. કંઈ ન મને તે એક શરણુ પરમકૃપાળુદેવનું છે તે જ મને તારનાર છે એવી ભાવના, દુઃખ ગમે તેટલું હાય તાપણુ ભુલાય નહીં તેમ, વારવાર અભ્યાસથી કંબ્ય છેજી. જીભે સ્મરણુ અને હૃદયમાં પરમકૃપાળુદેવની પરમ શાંત રસમય મુદ્રા અખ`ડ રહે તેવા અનતે