________________
૪૭૮
ઐાધામૃત
દરેકને આપી છે, અને દેહભાવ જતા કરી આત્મભાવમાં વારવાર વૃત્તિ લાવવા ઘણા કડક શબ્દોમાં ઉપદેશ આપતા — આત્મા જુએ, એટ્ટો હાય તે ખીજું જુએ અને માને.” આમ ભરી સભામાં પેાકાર કરતા હતા. તેમાંથી જેટલું યાદ આવે તેટલું હૃદયમાં વારવાર એકાંતમાં વિચારી, તે આશ્રયે હવે તેા જેટલા દહાડા તે પરમ સત્સ`ગના વિયેાગમાં તેને શરણે જીવનના ખાકી હાય તે પરપ્રેમ પ્રવાતુ બઢે પ્રભુસેં, સખ આગમભેદ સુર ખસેં, વહુ કૈવલકે ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાઈ ક્રિયે'' — તે લક્ષ રાખી તે પરમપુરુષના શરણે ગાળવાના છેજી.
પૂ. અંબાલાલ મારવાડીનેા જેઠ વદ ૧૦ ની રાત્રે દેહ છૂટી ગયા છે. આમ તે તે ઢીલેા જણાતા હતા પણ પરમકૃપાળુદેવની પકડ તેની સારી હતી. ખ્યાવરના જીગરાજ અને એ અ'ખાલાલ એ મિત્રો હતા. તેમણે જીવનકળા' વાંચી અને આશ્રમ છે તે કેવું છે તથા કેવી સગવડ છે તે જોવા સ્વ. અખાલાલને અહીં પહેલા મેાકલેલા. તે આવ્યા અને તેને ગમવાથી તે તેા રહી જ પડચા. છેલ્લે તેમને નછૂટકે આશ્રમ છેડવું પડયું. પણ છેવટ સુધી તેની શ્રદ્ધા રારી રહી. આપણે પણ સમાધિમરણની રાજ ભાવના તથા તૈયારી કરતા રહેવાની જરૂર છેજી. દરરાજ સૂતી વખતે તે પરમકૃપાળુદેવને શરણે આત્મઅપ ણુતા સ ́ભારી તે જ શરણું સાચું છે, હું કઈ જ ન જાણું, પણ પરમકૃપાળુદેવે જેવા જાણ્યા છે તેવા આત્મા મારે છે એમ મારે માનવું છે, તે જ મને હા એ ભાવના કરતા રહેવા જેવી છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
=
૫૦૮
તત્ ૐ સત્
આપને પત્ર આજે મળ્યા. તે વાંચતાં વિચાર આવ્યે કે આમ કાળ કર્યું છે, ઉતાવળે કામ કરી લેવાની દોડ કરી છે. જે કામ કરવાનું હોય તેની પૂરી માહિતી કે તૈયારીઓ વિચારપૂર્વક જીવે કરી નથી. જ્યારે જીવને મુશ્કેલીએ આવી પડે છે ત્યારે તેના ઉપાય શોધે છે અને તે વખતે મળી આવે કે ન પણ મળી આવે, પછી પસ્તાય; પણ પહેલેથી શી શી જરૂર પડશે તેના બનતા વિચાર કરી લેવાના કે તૈયારી કરી લેવાના જીવ વિચાર, પુરુષાર્થ ધારે તે કઈ કઈ કરી શકે તેમ છે. આ પ્રસંગ તેા નજીવા છે, પણ પરભવ જરૂર જવાનું છે તેને માટે પણ જીવ ચેતતા રહે. નવાં કર્મ બાંધે છે તે વખતે જો સવિચાર કે જ્ઞાનીની આજ્ઞાના લક્ષ રહે તે ઘણુા ફેર પડવા સંભવ છેજી. એવી અગમચેતી કેાઈ વિરલા પુરુષા રાખે છે તેમાંના આપણે એક ગણાઈ એ, થઈ એ તેમ વવાની જરૂર છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩૦-૬-૪૪ અષાડ સુદ ૯, શુક્ર, ૨૦૦૦
ને આમ જીવે અન`ત
૫૦૯
અગાસ, તા. ૫-૭-૪૪ અષાડ સુદ ૧૪, જીવ, ૨૦૦૦
તત્ સત્
પૂ. 'બાલાલ મારવાડીના દેહ તેના ગામે ગયા માસમાં છૂટી ગયા છે. તેના ભાવ છેવટ સુધી સારા રહેલા એવા સમાચાર હતા. પરમકૃપાળુદેવનું ચેાઞમળ આમ પાંચ-સાત વર્ષોંના નવા સમાગમીના મરણ-પ્રસ`ગે પણ પ્રગટ જણાય છે, તે જૈને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં