________________
પત્રસુધા
(૩૧) દયાળુ
—
(૨૮) કૃતજ્ઞ (કર્યાં કામના જાણુ) — કરેલા ઉપકાર તથા અપકારને સમજવા. (૨૯) લેાકપ્રિય વિનય આદિ ગુણે કરી લેાકપ્રિય થવું. (૩૦) લજ્જાળુ (લાજવાળા) — લાજ-મર્યાદામાં રહેવું. - દયાભાવ રાખવા. (૩૨) સુંદર આકૃતિવાન — ક્રૂર આકૃતિના ત્યાગ કરવા, શરીરના સુંદર આકાર રાખવા. (૩૩) પરીપકારી — પરને ઉપકારી થવું. (૩૪) 'અ'તર’ગ અરિ-જિત કામ, ક્રોધ, લેાભ, માન, મદ તથા હર્ષ એ છ અંતર`ગ વેરીને જીતવા. (૩૫) વશીકૃત ઇંદ્રિયગ્રામ – ઇંદ્રિયાનાં સમૂહને વશ કરવાં, સર્વે ઇંદ્રિયાને વશ કરવાના અભ્યાસ કરવા.
-
પરપ્રેમ પ્રવાહ પઢે પ્રભુસે, સબ આગમભેદ સુર ખર્ચે; વહુ કેવલકો ખીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ ચેિ.''
સર્વ આગમના ભેદ હૃદયે વસે — સર્વ શાસ્ત્રાને કહેવું છે તે સમજાય. જ્યાંથી આગમની ઉત્પત્તિ થઈ છે એવા શુદ્ધ પરમાત્મ-સ્વરૂપની પ્રાપ્તિ જેને છે તેને પણ શ્રુતકેવળી કહે છે. ઉત્કૃષ્ટ ત્યાગ છે ત્યાં ઉત્કૃષ્ટ જ્ઞાન છે. કેવળ અણુતા' એ કેવળજ્ઞાનનું કારણ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હરિગીત
૩૮૩
૩૮૮ તત્ સત્
રે! મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી એલવે, તેવું કર્યું મેં શાંતિ સારુ વિષય-ભાગે ભાગવ્યે; જે શરારથી ભાગે મળે તે મૂત્ર-મળની ખાણુ છે, છે પાપકારણ દેહને ધિક્કાર ! ધૂળ સમાન એ. કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથના પથ ભવ'તના ઉપાય છે.”
અગાસ, તા. ૬-૧-૪૩ માગશર વદ ૦)), બુધ, ૧૯૯૯
(પ્રજ્ઞાવખાધ ૧૦)
પણ
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના કૃપાપાત્ર આપ સર્વ સેવાભાવી ભાઈબહેનેાએ ઘણી વખત આધ શ્રવણુ કરેલા છે. વારંવાર એક પકડ કરવાની તેઓશ્રી ભલામણ કરતા તે તમારા લક્ષમાં છેજી. શ્રહ્મા પરમ પુદ્દા એ વાકય હજી દરેક મુમુક્ષુઓના કણમાં તેઓશ્રીના શ્રીમુખથી સાંભળેલું રણકયા કરે છે. “શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક્પ્રકારે અહિંયાસવા યાગ્ય છે” (૪૬૦) એ પત્ર વાંચ્યા તે ઘણી વખત હશે તે વારવાર શ્રવણ થાય તેમ કરવા આપને તથા સેવામાં જે ભાઈબહેનેા હોય તેમને ભલામંણુ છેજી. ક્રૂ'કામાં મુમુક્ષુજીવે આત્તધ્યાનનાં પ્રમળ નિમિત્તો પ્રબળ દેખાવા છતાં આન્તધ્યાન ન થવા દેવું એ અત્યારના પ્રસંગમાં મૂળ કર્તવ્ય છેજ. જ્યાં નિરુપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છે. આવા ભાવા વડે મન દૃઢ કરી, કોઈ મહા પ્રબળ પૂર્વ પુણ્યના યાગે આ કાળમાં, દુ`ભ જેનાં દન છે તેવા, મહાપુરુષના યાગ થયા છે, તેમનાં વચનામૃત પ્રત્યક્ષ સાંભળ્યાં છે, તેમના શ્રીમુખથી સ્મરણમંત્ર આદિ સત્સાધનની આજ્ઞા પ્રાપ્ત થઈ છે તેવા મુમુક્ષુએ કોઈ પણ કારણે મનને ફ્લેશ તરફ વળવા દેવું ઘટતું નથી. કશામાં ચિત્ત પરોવી