________________
પત્રસુધા હાય અને દિલ દુભાચું હાય તેની સ'વત્સરી સ''ધી ઉત્તમ ક્ષમા આપવા પરમકૃપાળુદેવની સાક્ષીએ અતિ નમ્રભાવે વિન'તી કરું છુંજી. તેમ જ તમારામાંના કોઈ સ`ખશ્રી સાંભળી કરીને કઈ બીજો ભાવ આવ્યે હેાય તે ભૂલી, સ`ને પરમકૃપાળુદેવના આરાધક આત્મા માની મન નિઃશલ્ય કરું છું, સર્વ ભૂલી સનું આત્મહિત થાઓ એવી ભાવના કરું છુંજી.
૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના બેાધ સાંજના વંચાય છે તેમાં જણાવે છે કે “પરમકૃપાળુદેવે અમને જણાવેલું કે ‘હે મુનિ ! જોયા કરે.' તેમ ન કરતાં જે પરમાં માથુ મારીએ તે શિંગડાં ભરાઈ જાય અને તેથી છૂટતાં મહામુશ્કેલી પડે.” આ બેધ આપણ સર્વેએ પાતાના આત્મા માટે ગ્રહણ કરવા ઘટે છેજી. જોકે જોયા કરવું એ ઊંચી હદની વાત છે, પરંતુ શિંગડાં, ભરાયાં છે તે કળે કળે કરીને કાઢી લેવાનાં છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે સત્સંગમાં અનેક માણસે હાય તેપણ એકાંત છે કારણ કે બધા એક જ હેતુએ એકઠા થયા છે. તે લક્ષ રાખી સત્સંગનું સેવન વિશેષ વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાંત સ્થળ પરમકૃપાળુદેવની કૃપાથી ત્યાં બની આવ્યું છે. ત્યાં એક જ આત્મહિતના લક્ષથી નિયમિત જવાનું રાખશે તે જરૂર કલ્યાણુ થયા વિના નહીં રહે. કોઈને માટે ધર્મ કરવાને નથી. જેને હૃદયમાં પેાતાનું હિત સાધી લેવાની ઇચ્છા હશે તે સત્સંગ શેષતા રહેશે અને તેની ઇચ્છાના પ્રમાણમાં મળી પણ રહેશે. ‘જ્યાં સંપ ત્યાં જપ' એમ કહેવાય છે તે આ પર્યુષણુપર્વ આવીને ગયા પણુ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શકયા. તેા હવે તે કારણેા દૂર કરી ભક્તિના રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતા હતા તે સ'ભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ધન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણુખનાવ ભૂલી જઈ, બધા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દૃષ્ટિ રાખી, કંઈ પેાતાને વિપરીત ભાવ થઈ આવ્યે હાય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છે એવા તમારા પત્રની રાહ જોઉં છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૯
૩૭૨
અગાસ, તા. ૨૨-૯-૪૨
પરમકૃપાળુદેવે પ`ષણપની મર્યાદા પૂર્ણિમા સુધી જણાવી છે તથા અહીં પણુ તે ક્રમ આરાધનાના ચાલુ છેજી. કષાય ઘટે તેટલું કલ્યાણ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી, મૈત્રીભાવ વધે અને ફ્લેશના કારણેા નિર્મૂળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઈબહેનોને વિનંતિ છેજી. અમુક સાથે તે મારે અમેાલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હાય તે વિચારી દરેકે પેાતાના આત્મહિત માટે નમતું મૂકી કંઈક ઘસાઈ ને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્ણાંક કબ્ય છે. માત્ર ઉપર ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પેાતાના દોષની ક્ષમા માગીને આ પને સફળ કરવા યાગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાના છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૩૭૩
મગાસ, તા. ૨૨-૯-૪૨
અંતઃકરણની ભાવના
પરમકૃપાળુદેવના ચેાગખળે સનું કલ્યાણ થાએ એવી ખરા છેજી. મેાટા મેૉટા મુનિવરને પણ મહાજ્ઞાની એવા તીર્થંકરે જાગ્રત જાગ્રત રહેવા ભલામણુ
24