________________
પત્રસુધા
૩૦૫ તે ભેગવવા ફરી જન્મે છે. આમ ચક્રમાંથી છૂટવા માટે વિપર્યાલ છેડી દેવાની જરૂર છે. દેહાધ્યાસ કે વિપર્યાસ છોડે તેને મનેવિકારનું જાળું પોતાનાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને એ જુદું જુએ તે આત્મા તેથી ભિન્ન ભાસે; આત્મા તેને નિરંતર આનંદમય લાગે. પછી એને દુઃખ ઉપર દ્વેષ થતું નથી, સુખ મેળવવા માટે ઇચ્છા થતી નથી. આવી રીતે મનથી તે અલગ થતાં, મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઈન્દ્રિયેનાં વિષ ઉપર તેને સ્નેહ થતું નથી. અને એક વાર સનેહ ચીકાશ ગયે એટલે કર્મ પરમાણુને સંચય થતે એકદમ અટકી જાય છે. આમ નિઃસ્પૃહ થવાથી અને સંસારબીજને નાશ થયેલ હોવાથી એ મુક્ત જીની માફક ભવાંતરને આરંભ કરતા નથી અને તેથી ભવચક્ર ફરતું બંધ થાય છે. પરમ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિના ઉપાય :
रक्षेदं चित्त सद्रत्नं तस्माद् अन्तर्धनं परम् । धर्माधर्मः सुखं दुखं यत्र सर्व प्रतिष्ठितम् ।। जीवाच्च भावचित्तात् च नास्ति भेदः परस्परम् । आत्मा अतः रक्षितः तेन चित्तं येन इह रक्षितम् ।। अर्थार्थ भोगलौल्येन यावद् धावति सर्वतः । चित्तं कुतस्त्यः ते तावत् सुखगंधोऽपि विद्यते ? यदा इदं निःस्पृहं भूत्वा परित्यज्य बहिर्धमम् । स्थिरं संपत्स्यते चित्तं तदा ते परमं सुखम् ॥ भक्ते स्तोतरि कोपान्धे निन्दा कर्तरि चोत्थिते । यदा समं भवेत् चित्तं तदा ते परमं सुखम् ।। स्वजने स्नेहसंबंधे रिपुवर्गेऽपकारिणि । स्यात् तुल्यं ते यदा चित्तं तदा ते परमं सुखम् ।। गोशीर्षचंदनालेपि-वासीच्छेदकयार्यदा। अभिन्न चित्तवृत्तिः स्यात् तदा ते परमं सुखम् ॥ शब्दादि-विषयमामे सुदरेऽसुदरेऽपि च । एकाकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥ सांसारिक पदार्थेषु जलकल्पेषु ते यदा । अश्लिष्टं चित्तपद्मं स्यात् तदा ते परमं सुखम् ॥ दृष्टेषुद्दामलावण्य बंधुरानेषु योषिताम् । निर्विकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥ यदा सत्त्वैकसारत्वात् अर्थकाम - परांमुखम् । धर्मे रतं भवेत् चित्तं तदा ते परमं सुखम् ॥ रजः तमः विनिर्मुक्तं स्तिमितोदधि सन्निभम् । निष्कल्लोलं यदा चित्तं तदा ते परमं सुखम् ।। मैत्रीकारुण्यमाध्यस्थ्य प्रमोदोदाम भावनाम् ।
यदा मेक्षिकतानं तत्तदा ते परमं सुखम ।। એ ચિત્ત તારું ખરેખરું ધન છે. એના ઉપર ધર્મ અને અધર્મ અને આધાર રાખે છે. એના ઉપર સુખદુઃખને આધાર રહે છે, માટે ચિત્તરૂપ સુંદર રનનું સારી રીતે રક્ષણ કર.
20