________________
વારમાં સૂર્યનારાયણે ગગનમાંથી પિતાનું મેં બહાર કાઢવું અને પિતાનું પ્રથમ કીરણ, વાદળા વિનાના ચંદ્રમાની કાંતિ સમાન મુનિશ્વરના ઉપર નાખી પ્રથમ નમસ્કાર કર્યો. સૂર્યોદય પછી કાઉસગ્ગ પાળીને કામધેનુની જેમ આશિર્વાદ રૂપી ધર્મલાભ આપી મુનિશ્વર બેઠા, જાણે કે એક વખતમાં બધે ધર્મ કહેતા હોય તેમ ગંગા નદીના કિનારા વાસીઓને વાણી દ્વારા, વાત્સલ્ય ભાવને વરસાવતી અહિંસા પ્રધાન હૃદયંગમ દેશના મુનિશ્વરે આપી. ક્ષપશમ હોવાથી મુનિના વચને તમામ આત્માઓને ખુબ જ રૂચીકર બન્યા, સ્વાતિ નક્ષત્રમાં છીપલામાં પડેલું પાણીનું બિંદુ મોતી બનાવે છે. તેમ “નન્દક, માછીમાર મુનિશ્વરને ધર્મોપદેશ સાંભળી બેલી ઉઠડ્યો, હે ભગવન્! પાપી એવા મને ધિક્કાર છે? અરે ! મારું પેટ ભરવા માટે કરડે જીની હિંસા કરું છું માટે આજથી મારે જીવ હિંસા ન કરવી, તે અભિગ્રહ આપે. આજે મારા પ્રબળ પુણ્યથી સમુદ્રમાં જહાજની જેમ આપ મને મલ્યા છે, મુનિશ્વરે કહ્યું કે મહાભાગ! તમારા જેવા કે માટે આ અભિગ્રહનું પાલન નહી થઈ શકે.
કેમકે પ્રકૃતિની સમાનવૃત્તિ (આજીવિકા) મનુષ્યોને માટે દુખેથી છોડવા ગ્ય છે. નન્દકે કહ્યું છે સ્વામિન! જિતેન્દ્રિયને માટે શું આ કઠીન છે? હું પ્રાણાતે પણ આપની પાસેથી લીધેલ નિયમ નહીં છોડું, આ પ્રમાણે ભાવાવેશમાં આવેલા “નન્દક, માછીમારે જીવહિંસા ન