________________
१२
ગુણેથી લીલાવતીની કુક્ષીમાં ગુફામાં સિંહ ઉત્પન્ન થાય તેમ ઉત્પન્ન થશે. પૂર્વભવેના સંબંધથી જાણે અમૃતપાન ન કર્યું હોય તેવી પૂર્ણ ઉલ્લાસથી ઘણા યત્નપૂર્વક લીલાવતી ગર્ભનું પાલન કરે છે. લીલાવતીને ઉત્પન્ન થયેલા તમામ દેહદે લલિતાંગ પૂર્ણ કરે છે.
. જેમ પ્રાચીએ ચન્દ્રને જન્મ આપે, પિતાએ જન્મત્સવ કીધે, અને પુત્રનું નામ રાજલલિત રાખ્યું, સૌન્દર્ય, બૈર્ય, ચાતુર્ય, લાવણ્ય, વિનયાદિ ગુણેથી, તે પુત્ર બાલચન્દ્રની જેમ વધવા લાગ્યું, અનુક્રમે રાજલલિત પાંચ વર્ષને થયે, ત્યારે મહોત્સવ સહિતપિતાએ ભણવા માટે, ઉપાધ્યાયને સેં, તેજ અરસામાં, લીલાવતીના ઉદરને વિષે કુર, “સુર” નામને જીવ ઉત્પન્ન થયે, પૂર્વ જન્મના વેરથી, ગર્ભાધાનના દીવસથી તેણુને ઘરમાં, ઉદ્યાનમાં, વનમાં, દીવસે કે રાત્રે ક્યાંય તેને ચેન પડતું નથી, તેણીને વિચિત્ર પ્રકારે પેટ પીડા શરૂ થઈ. જેમ ઝેર પીધું હોય અને મૂર્શિત અવસ્થા પ્રાપ્ત થાય તેવી રીતે પિટની પીડાથી લીલાવતી મૂર્શિત થતી હતી, ભૂખ, તરસ અને નિદ્રા ચાલી ગઈ, મન શૂન્ય બની ગયું.
ગર્ભ નષ્ટ કરવા માટે અથવા ગર્ભપાત કરવા માટે ચતુરિકાને કહેવાથી ઘણા ઉપાયે જવા છતાં પણ વડવાનલ જેમ પાણીથી વધતું જાય તેમ ગર્ભ પણ વધતે ગ. પૂર્ણ સમયે પુત્રને જન્મ શ્રે, તેને જોતાની સાથે લીલા