________________
૧૧૫ કુફાડા મારતે કાળે નાગ જોઈ હું ભાગી ગયે, ત્યારબાદ જ્યારે જ્યારે હું ધન લેવા ગયે, ત્યારે ત્યારે મને નાગના દર્શન થયા, માટે સપને મારવા માટે આ ઝાડને આગ લગાડી દો, સર્પ ગરમીથી ભાગી જશે. આપણને ધનની પ્રાપ્તિ થશે. “ઘણો સારો ઉપાય છે ? એમ નગરજો બોલવા લાગ્યા, અને સુમતિની પ્રશંસા કરવા લાગ્યા, ફક્ત દુર્મતિનું મુખ પ્લાન થયું ને કાંઈ જ બેલી શકયે. નહી. રાજાના કહેવાથી વડના ઝાડને આગ ચાંપવામાં આવી, બખેલમાંથી લેભનંદી બૂમો પાડવા લાગ્યા, ત્યારે રાજાએ પૂછયું કે આ શું ?
સુમતિએ કહ્યું કે હે રાજન ! અગ્નિની વાલાથી દુઃખી બનીને ઝાડ બોલે છે. ત્યારે ફરીથી અવાજ આવ્યો કે “આપ મારી રક્ષા કરે” હું ખાટી સાક્ષી ભરવાવાળે પાપી લેભનન્દી છું; શબ્દ સાંભળતાં રાજાએ આગ બુઝાવવાની આજ્ઞા કરી. આગ બુઝાઈ ગયા પછી લેભનન્દીને બહાર કાઢો, લેભનન્દીએ બધી વાત જાહેર કરી. રાજા ક્રોધ, આશ્ચર્ય અને આનંદમાં મગ્ન બની ગયે, દુર્મતિની અનાર્યતા ઉપર, લેભનંદીની શકતા ઉપર, અને સુમતિની સદુવૃત્તિ ઉપર લોકો આશ્ચર્ય અનુભવવા લાગ્યા, રાજાએ દુર્મતિ તથા લોભનન્દીને મૃત્યુ દંડની સજા કરી, જ્યારે સુમતિએ બંનેને અભયદાન અપાવ્યું, વળી રાજાએ સુમતિને હાથી ઉપર બેસાડી વૈભવપૂર્ણ નગર પ્રવેશ કરાવી બહુમાન કર્યું. આગથી કલાન્ત બનેલો લોભનન્દી થોડાક દિવસ બાદ સ્વસ્થ બન્યું.