________________
૨૦૫
અત્યંત કામકલા પ્રેમી પિતાની ઈચ્છાથી નગરમાં અથવા નગરની બહાર ક્યાંય ફરતા હશે, હજુ પ્રાતઃકાળ હમણું જ થયે છે ડીવાર પછી હે રાજન ! આપ્તજનોને નગરમાં અને નગર બહાર મોકલી તપાસ કરાવીએ, મન્ત્રીએની વાતને બધાએ સંમતિ આપી.
' રાજાએ સૂર્યોદય બાદ એક પ્રહર વ્યતિત થયા બાદ આપ્તજનોને તપાસ કરવા માટે મોકલ્યા, હાથી, ઘોડા રથ , વિગેરે ઉચિત વાહનો પર બેસીને તે લોકે નગરમાં અને નગરની બહાર કુમાર વસુદેવને શેધવા લાગ્યા, કઈ જગ્યાએ વસુદેવનો પત્તો ન લાગવાથી કલાન્ત રૂદયે રાજાની પાસે પાછા આવી પિતાનો વૃત્તાંત કહેવા લાગ્યા. ' ' '
તે વખતે કુમાર વસુદેવને એક મિત્ર એક વનમાંથી બીજા વનમાં શોધતો શેાધતે સ્મશાનમાં આવી પહોંચે, ત્યાં સળગતી ચીતા જોઈને થાંભલા ઉપર બાંધેલા વસ્ત્ર ઉપર નજર ગઈ, તેની સાથે બાંધેલાં પત્રને છડી વાંચી મિત્રનું મૃત્યુ જાણે રોતો રોતે રાજા પાસે આવ્યે, વાત કરી અને પત્ર આપે, રાજાએ રૂધાતા કંઠે પત્ર વાંચી યાદવની સભામાં લખાણ વંચાવ્યું, અને કહ્યું કે વસુદેવ કેટલે સ્વમાની અને કમલ હૃદયવાળે છે, હે બંધુ! તેં આ શું કર્યું. તું તે કેળાના કોમળ ફળ કરતાં પણ અત્યંત કમળ નીકળે, તારું પરાક્રમ બતાવતા પહેલાં જ તે તો તારા પ્રાણ છેડી દીધા, વડીલે તથા નાગરિકે તરફ ક્ષમાપના કરીને, લખીને તે તે અગ્નિ પ્રવેશ કર્યો. તમે .