________________
૨૫૮
પેાતાના પુત્રાને રાજ્ય આપી આદિનાથ પ્રભુની પાસે સયમ અંગીકાર કરી તે બન્ને કક્ષય કરીને મુક્તિએ ગયા.
મિપુત્ર માતંગ સંયમ ગ્રહણ કરી દેવલાક ગયા, તેમના વશમાં પ્રહસિત નામના ખેચરેન્દ્ર અતિ પ્રસિદ્ધિને પામ્યા, હિરણ્યવતી નામની હું તેમની પત્નિ છું. મારા પુત્ર સિહદÇની પુત્રી નીલયશા જેણીએ આપને રસ્તામાં જોયા ત્યારથી તેણી કામવિકારથી ઘવાયેલી છે. તેને આપ અચાવે, અત્યારની વેળા અતિ શુભ છે, કારણ કે તેણી વિલમ્બ સહન કરી શકે તેમ નથી, વસુદેવે કહ્યું કે હું વિચાર કરીને જવાબ આપીશ, માતંગી ચાલી ગઈ. ઉન્હાળાના દિવસેા હતા, વસુદેવ અને ગાન્ધસેના જલક્રીડા કરીને સૂઈ ગયા, ભરનિદ્રામાં સૂતેલા વસુદેવને હાથ પકડી ‘ ઉઠા, ઉઠા, ’ કહી કાઈ અદૃશ્ય વ્યક્તિએ ઉડાડયા. કાઈ પ્રેત તેમનો હાથ પકડીને સ્મશાનમાં લઈ ગયું. હિરણ્યવતીએ કહ્યું કે હું દશા ! તે વખતે તમેાએ કાંઈ વિચાર કર્યો નહી. હવે તેા હુ. આપને અનુરોધ કરૂ છું' કે આપ વિચાર કરી, તે જ વખતે સખીઓની સાથે નીલયશા પણ આવી.
પિતામહી હિરણ્યવતીએ કહ્યુ કે વત્સે ! લે તારે પતિ, નિલયશા તે જ વખતે વસુદેવને લઈ આકાશ માગે ઉડી ગઈ. પ્રાત:કાલે હિરણ્યવતીએ કહ્યું કે આ હી'માન, નામે પંત છે. ચારણમુનિએથી સેવિત આ પર્વત ઉપર