________________
૨૬૦ રાજાએ વિદ્યાબળથી આપને અહીં બોલાવી પિતાની સાથે આપના વિવાહ કરાવેલ છે. તે કન્યા લેવા માટે આવેલા “નીલ”ને જીતી લીધું છે. તેને આ કેલાહલા છે. વસુદેવે તેની સાથે અનેક પ્રકારે કીડાઓ કરતાં એક વર્ષ વિતાવ્યું, ત્યારબાદ તેની સાથે વિદ્યા સાધનને માટે, અને ઔષધીઓના સંગ્રહને માટે “હીમાન” પર્વત ઉપર જઈને આકાશમાં વિદ્યાધરને જોયા, વસુદેવ પિતાની પત્નિને કહ્યું કે તમે મને વિદ્યાદાન આપે, અને મારા વિદ્યાગુરૂ બને, તેણીએ તે વાતને સ્વિકાર કર્યો, તેણીએ કદલીગૃહ બનાવ્યું. એક દિવસ ડરતી એવી નિલયશાએ એક “મેરને જોયો. આની કલા કેટલી સુંદર છે. આ પ્રમાણે કહીને કૌતુથી તે મેરને લેવા માટે તેણી મિરની પાછળ પાછળ ઘણે દૂર સુધી ચાલી ગઈ. * ત્યારબાદ તે ધૂર્ત મર અદૃશ્ય બની ગયે, તેની પાછળ દોડતા વસુદેવે સાંજના એક ગેકુળમાં ગયા, ત્યાં ગેપીઓએ તેમને સત્કાર કર્યો. અને સુખપૂર્વક રાત વિતાવી, પ્રાત:કાળે તેઓ દક્ષિણ દિશા તરફના એક ગામમાં ગયા, ત્યાં તેઓએ વેદને ધ્વનિ સાંભળી એક બ્રાહ્મણને પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દશગ્રીવના. સમયમાં દિવાકર નામના એક વિદ્યારે પિતાની પૂત્રી નારદજીને આપી હતી. આ ગામને નાયક સૂરદેવ પણ, તેજ વંશને છે, તેની ક્ષત્રિય પત્નીથી સમશ્રી નામે પૂત્રી છે. સર્વે વેદમાં પારંગત થયેલી સાક્ષાત્ સરસ્વતી સમાન