________________
૧૭૫
તેમને નાસ્તિક અને ધનિન્દક હરિશ્મશ્ર નામે મત્રી હતા, રાજા હુમેશા ધર્મારાધનમાં ચિત્તને સ્થિર કરતા, મન્નેમાં પૂર્ણિમા અને અમાવાસ્યા જેટલું અંતર હતું, ત્રિપુષ્ટ અને અચલથી મરાયેલા અમે ભવભ્રમણ કરી રહ્યા છીએ, અશ્વગ્રિવના જીવ હુ” આપના પુત્ર થયેા, જ્યારે મત્રીના જીવ પાડા બન્યા છે. પૂર્વજન્મના વૈરભાવથી મે તેના નાશ કર્યો છે. પાડા મરીને લેાહિતાક્ષ નામે બ્ય તર થયા છે. મને વંદન કરવા માટે અહી' આન્યા.
હે રાજન ! સંસારના નાટક અતિવિચિત્ર છે, તે વ્યંતરે પ્રાસાદ અનાવી મૃગધ્વજ ઋષિની અને ત્રીપાદ પાડાની રત્નમય મૂતિએ સ્થાપિત કરી છે. કામદેવના વંશમાં હમણાં કામદત્ત નામે શ્રેણી છે, તેને અધુમતી નામે અત્યંત સુંદર પુત્રી છે, તેના લગ્નને માટે જ્ઞાનીએ કહ્યું હતું કે જે પુરૂષ દેવગૃહના મુખ્ય દ્વારને ખેાલશે તે તેના પતિ થશે.
બ્રાહ્મણના મુખથી વાત સાંભળી વસુદેવે તેના દ્વાર . ખાલી નાખ્યા, અને કામદત્ત શ્રેષ્ઠીએ આવી હષ થી પેાતાની પુત્રીના લગ્ન વસુદેવની સાથે કર્યાં, આશ્ચયને જોવા માટે પ્રિયંગુસુંદરી સહિત એણીપુત્ર રાજા પણ આવ્યા, વસુદેવને જોઈ પ્રિયંગુસુંદરી કામાધીન બની ગઈ, દ્વારપાલે આવી વસુદેવને રાજકન્યા ખેલાવે છે. તે પ્રમાણે સમાચાર આપ્યા, અને પેાતાના સ્થાનકે ગયા.
તે વારે વસુદેવે એક નાટક જોયુ. તેમાં ‘નિમ’ના