________________
૨૭૮
અનુક્રમે પૂત્રને જન્મ આપે અને તેનું મૃત્યુ પામને જવલનપ્રભ નાગની મૂખ્ય મહિષી બની, “અમેઘર” તાપસ તે બાળકને લઈ ખુબ જ કલ્પાંત કરવા લાગે, જવલનપ્રભની દેવીએ અવધિજ્ઞાનથી જાણીને હરિણીના રૂપે આવી દરરોજ દૂધપાન કરાવવા લાગી, તે બાળક મેટે થયે અને “એણીપૂત્ર” નામથી પ્રસિદ્ધ થયે, કૌશિક મરીને પિતાજીના આશ્રમમાં નેત્રવિષ સર્ષ બળે, તે મારા પિતાજીને કરડ્યો, મેં પિતાજીને ચઢેલા ઝેરનું નિવારણ કર્યું. ત્યારબાદ તે મરીને “બલ” નામે દેવ થ, ત્રષિદત્તાના રૂપમાં મેં શિલાયુદ્ધ રાજાને શ્રાવસ્તિ નગરીમાં જઈ તે એણીપૂત્રને સંયે, પરંતુ રાજાને વિસ્મૃતિ થવાથી તેને સ્વિકાર કર્યો નહી.
મેં પૂત્રને ત્યાં મૂકી આકાશવાણીથી પહેલાંની બનેલી તમામ વાત કહી બતાવી, રાજાએ પૂત્રને સ્વિકાર કર્યો, તેને રાજ્યગાદી સુપ્રત કરી શિલાયુદ્ધ રાજવીએ પ્રવજ્યા. ગ્રહણ કરી, અંતે સ્વર્ગે ગયા, ત્યારથી “એણીપૂત્ર” શ્રાવસ્તિ નગરીના રાજા તરીકે પ્રસિદ્ધ થયે.
સંતાનની ઈચ્છાથી અદમતપ કરીને મારી આરાધના કરી, મેં તેને પ્રિયંગુસુંદરી નામની પૂત્રી તેને આપી, સ્વયંવરમાં તેણીએ કોઈ રાજપૂત્રને સ્વિકાર કર્યો નહી. તે આપને જ પરણવાની ઈચ્છાવાળી છે. માટે આપ મારા આદેશથી ત્યાં જાઓ, અને એણીપૂત્રની તે પૂત્રીની સાથે લગ્ન કરે, આપને જરૂર હોય તે બીજું કાંઈ મારી પાસે