________________
૨૬૮ વસુદેવે તે પ્રમાણે ફરીથી લગ્ન કર્યું. દેવીને પ્રાસાદ છે એમ કહીને તેણીએ મદિરા પીવરાવીને નિર્જર કન્ટNિણીની જેમ તેણી વસુદેવની સાથે ભેગ રમણતા કરતી હતી, રાતના સુતી વખતે તેણીને જુદું રૂપ જોઈ વાસુદેવે પૂછ્યું કે તું કેણ છે? તેણીએ કહ્યું કે વૈતાઢય પર્વત ઉપરની દક્ષિણ ઝણીમાં સુવર્ણપુર નામે નગરમાં ચિત્રાંગ નામે રાજા છે. અંગારવતી તેની પ્રિયતમ છે. તેને માનસવેગ નામે પૂત્ર છે. હું તેની પૂત્રી છું. મારું નામ વેગવતી છે. હું કેમાર્ય વ્રતનું પાલન કરું છું. ચિત્રાંગ વિદ્યારે પિતાના પૂત્ર માસવેગને રાજ્ય સુપ્રત કરી દીક્ષા અંગીકાર કરી છે. મારા ભાઈએ આપની પ્રિયા સમશ્રીનું હરણ કરેલું છે. ભોગ માટે ઘણું પ્રાર્થના કરવા છતાં પણ તેણીએ માનસ વેગની માગણને વિકાર કર્યો નથી. અને આપને લાવવા માટે મને કહેવામાં આવ્યું અને હું આપને લેવા માટે અહીં આવી છું. આપને સુતેલા જોઈ હું કામાતુર બની ગઈ. એટલે મેં આપની સાથે આ પ્રમાણે માયાજાળ કરી, હવે આપ મારા પતિ બની ગયા છે.
સવારના બધાએ વેગવતીને જોઈ અને તેણીએ પિતાનું અહીં આવવાનું કારણ સમજાવ્યું. વસુદેવે કામાંધ માનસ વેગ બેચરને મૂઠી મારી માર્યો, તે ખેચરે વસુદેવને ગંગા નદીમાં ફેંકી દીધા, ગંગામાં વિદ્યાસાધના કરતા ચંડવેગને ખભા ઉપર વસુદેવ પડયા, જેનાથી ચંડ