________________
૨૫૪
જન્મેલા બાળકને પીપળાના ઝાડ નીચે મૂકી, તે બને જણ નાસી ગયાં. સમાચાર જાણી સુભદ્રા ત્યાં આવી, નવજાત શિશુના મૂખમાં પડેલા પિંપળાના ફળને ખાતે જોઈ તેણીએ તે બાળકનું નામ પિપ્પલાદ રાખ્યું, લેકે માં તેણીએ કહ્યું કે ગંગા નદીને કિનારા ઉપર મેં તેને જે એટલે હું ઘેર લાવી છું, તેણીએ ઘણા પ્રયત્ન કરી તેને માટે કર્યો, વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યું. *
એક દિવસ કંટાળીને સુભદ્રા બોલી કે તું બીજાને પુત્ર હોવા છતાં શા માટે મને આટલે બધે સંતાપ કરાવે છે? ત્યારે પિપ્પલાદે કહ્યું કે હે માત ! હું તેનો પુત્ર છું? સુભદ્રાએ સાચી હકીકત કહી દીધી, ત્યારે સુલસા અને યાજ્ઞવલ્કયની ઉપર કોધિત થઈને તેણે અથર્વવેદની રચના કરી, તે મહાવિદ્વાન હતે.
એક વખતે સુલસા તથા યાજ્ઞવશ્ય વાદમાં પિપલાદની સાથે હારી ગયા, જ્યારે પિપ્પલાદે જાણ્યું કે આજ મારા પિતા છે એટલે માતૃ-પિતૃમેઘ યજ્ઞની ઘોષણા કરી, તે બનેને વધ કર્યો, હું પિપલાદને વાડુલી નામે શિષ્ય થયે, પશુમેઘાદિ અનેક ય કરાવતો મરીને નરકે ગયા, ત્યારબાદ હું પાંચ વખત પશુયોનિમાં ઉત્પન્ન થયે. અને દરેક ભવમાં બીજી જાતિઓ દ્વારા હું મરાતે હતું, ત્યારબાદ હું ઢકણ દેશમાં બકરો બન્ય, પૂર્વના પાદિયથી ચારૂદત્ત શેઠનું વાહન બન્ય, તેઓએ મને બચાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો, તે પણ હું તેમના દ્વારા ધર્મશ્રવણ