________________
૨૩૨
6
અની ગયા, બન્ને પડિતા સતાષ પામ્યા, સભાજનાએ હથી મોટા અવાજો કર્યો, ચારૂદત્તે બધા વાદીઓને સન્માન પૂર્વક વિદાય કરી, ગૌરવ સહિત વસુદેવને પેાતાના મહેલમાં લાવ્યા, વિધિપૂર્વક લગ્ન કરતાં પહેલાં ચારૂદત્તે વસુદેવને પૂછ્યું કે વત્સ ! કયા ગૌત્રનું નામ બાલીને કન્યાદાન આપું.’ વસુદેવે હસીને કહ્યું કે હું તાત ! ‘ આપને જે ઠીક લાગે તે ગૌત્રનું નામ આપશ્રી ખેલી શકે છે.’ તે વારે શ્રેષ્ઠિએ કહ્યુ` કે વત્સ ! તમારા હસવાનુ` કારણ હું સમજી છું કે ગાન્ધસેના વણિકપુત્રી છે. તેમ માની તમા તેનું અપમાન કરશે નહી.
તેણીની વિસ્તૃત કથા હમણાં કહેવાનો સમય નથી પણ સમય આવેથી આપને જરૂર કહીશ, આ પ્રમાણે કહીને ચારૂદત્તે વસુદેવ અને ગાન્ધુ સેનાના લગ્ન કર્યાં, સુગ્રીવ તથા યોગ્રીવ નામના બન્ને પડિતાને પણ સતેાષપ મી ચારૂદત્તે પેાતાની બે પુત્રીએ શ્યામા તથા વિજયા આપી, ઘણે! સમય વ્યતિત થયા બાદ એક દિવસ શ્રેષ્ઠિએ કહ્યું કે હે આયુષ્યમાન્ આજે તમે શરૂઆતથી લઈને આજ સુધીના ગન્ધસેનાને વૃતાન્ત સાંભળે
ઘણા સમય પહેલાં આ નગરમાં ભાનુ નામે ધનાઢ્ય શ્રેષ્ઠિ રહેતા હતા, અઢળક ધનનો માલીક હતા. તેને સુભદ્રા નામે ભક્તિપરાયણ સ્ત્રી હતી, સર્વ પ્રકારની સમ્પત્તિ હોવા છતાં સન્તાન સુખ નહી હોવાથી તેઓ દુ:ખી રહેતા હતા, સ્ત્રી પુરૂષ બ્રહ્મચર્યનું
બન્ને અત્યંત પાલન કરે તે