________________
૨૩ય
કરવા લાગ્યો. મારી આ સ્થિતિ ધૂમશિખે કરી છે, મારી. પ્રાણપ્રિયા સુકુમાલિકાનું હરણ કરીને ભાગી ગયો છે.
કઈ પણ જાતના આપણા સંબંધ નહિ હોવા છતાં એક નાનો ભાઈ માની તમેએ મને છેડા છે, માટે બેલે હું શું તમારું કાર્ય કર્યું કે જેથી આપના ઉપકારને , કિંચિત બદલે વાળી શકું. ત્યારે ચારૂદત્તે કહ્યું કે હે મિત્ર ! તમારા દર્શનથી હું કૃતાર્થ છું. આનંદમાં તલ્લીન છું. ચારૂદત્તના કહેવાથી અમિતગતિ ખેચર પિતાના સ્થાને ગ, ઉદારચરિત ચારૂદત્ત પણ પિતાના ઘેર આવ્યા. - પિતાજીની આજ્ઞાથી ચારૂદત્તે પિતાના સર્વાર્થનામના મામાની અત્યન્ત રૂપવતી કન્યા “મિત્રવતીની સાથે લગ્ન કર્યા, કેવળ કલાપ્રેમિ હોવાથી આખો દિવસ ફરવામાં, નવિન વસ્તુઓ જેવામાં પિતાને સમય વિતાવતે હતો, માતાએ ખિન્ન થઈને “ભાનું પ્રષ્ટિને કહ્યું કે નાથ! મુગ્ધ પુત્રને વિષય માર્ગે પ્રવૃત્તિ કરાવે. તેની મનોદશા વિચિત્ર છે. “મેરૂના જેટલી લક્ષ્મી હોય તો પણ નકામી છે.” માટે પુત્રને વિલાસમાં અને ઉપભેગના માર્ગે વાળે, ત્યારે શ્રેષ્ટિએ કહ્યું કે જંગલના પશુપક્ષિઓએ પિતાની સ્ત્રી સાથે ઉપભેગનું શિક્ષણ કેણું આપવા જાય છે.
શેઠાણના વારંવાર આગ્રહથી શેઠે ચારૂદત્તને ભેજનાદિ વિવિધ પ્રકારથી આકર્ષણ કર્યો, લલિતા નામની કુટ્ટીનીને ભેજન માટે પિતાના ઘેર નિમંત્રણ આપ્યું. ભેજનાદિથી નિવૃત્ત થઈને શેઠે લલિતાને પિતાના પુત્ર