________________
૨૪૫ અનુક્રમે બન્ને જણા કંકણદેશમાં આવ્યા, જ્યાંથી માર્ગ વાહને માટે નિરૂપયોગી હેવાથી ફક્ત બકરા માટેના રોગ્ય માર્ગથી પ્રસિદ્ધ હતું, ત્યાં તે બન્ને જણાએ બે બકરાને ખરીદી આશામાં અને આશામાં અતિદુસ્તર માર્ગ કાપી બહાર નીકળ્યા, રૂદ્રદત્તે કહ્યું કે હે વત્સ ! આની આગળને માગ પગે કરી જઈ શકાય તેમ નથી. માટે આ બન્ને બકરાને મારી નાખી તેના માંસને ભાખંડ પક્ષી દેખે તેવી રીતે રાખીએ કે જેથી તે ભારડ પક્ષી માંસ ખાવાની લાલચે અહીં આવે એટલે આપણે બને જણ તેની પાંખમાં ભરાઈ જઈશું.
તે પક્ષીઓ આપણને સ્વર્ણદ્વીપમાં લઈ જશે. જ્યાં આપણા બનેના અર્થ પ્રાપ્તિ માટેના મનોરથ પૂર્ણ થશે. ત્યારે કરૂણારસ ભંડાર ચારૂદત્તે કહ્યું કે હે મામા ! આપને આ વિચાર અતિ ખરાબ છે. કૃતન વિચાર છે, જે બકરાએની સહાયતાથી આપણે બને આ દુર્ગભૂમિને પસાર કરી અહીં સુધી આવી પહોંચ્યા છીએ. તે બકરા આપણું ભાઈ જેવા છે. ઉપકારી છે. સાધુઓની સમાન મૌન ધારણું કરેલા આ બકરા મારા માટે સર્વથા પૂજ્ય છે. બીજી વાત એ છે કે મને મારો પ્રાણ પ્રિય છે તેમ તેને પણ તેને પ્રાણુ પ્રિય છે. બધા જ ધર્મશાસ્ત્રોએ દયાને મહાન ધર્મ બતાવેલ છે.
માટે મામા! તમે આવું અકાર્ય ન કરે ! આ દુર્થવસાયથી દૂર રહે, કેમકે વિવેકી આત્મા પિતાની માફક