________________
૨૫
પ્રકારે રાજલક્ષણથી રહિત છે. તે દેષથી તેને ત્યાગ થઈ શકે છે. ત્યારબાદ શિઘ્રકવિ વિશ્વભૂતિ નામના પુરોહિતે “રાજલક્ષણ સંહિતા” ની રચના કરી જુના પત્રમાં લખીને પુરાણની માફક બહુમૂલ્ય વસ્ત્રમાં લપેટીને પેટીમાં સંહિતા રાખી. બીજે દિવસે સગરના આદેશથી સભામાં બેઠેલા સઘળા રાજાઓની સામે પુરોહિતે સંહિતા બહાર કાઢી, સગરરાજાએ પહેલેથી જ શરત મૂકી હતી કે જે ગ્રન્થ લિખિત લક્ષણથી જે કઈ રાજા હીન હશે તેને પ્રથમથી જ સર્વથા ત્યાગ કરવામાં આવશે, અમારા બધાથી વધ્યને એગ્ય ગણાશે.
- ત્યારબાદ પુરોહિતે સંહિતા વાંચવા માંડી, જેમ જેમ સંહિતા પુરહિત વાંચતા ગયા તેમ તેમ નિર્લક્ષણ મધુપિંગલ લજિજત બનતો ગયે, મધુપિંગલ પિતાના મૂખને શરમથી નીચું રાખી સભાની બહાર ચાલ્યા ગયે, સુલસાએ સગરના ગળામાં વરમાળા નાંખી, સગર અને સુલતાના લગ્ન થયા બાદ બધા રાજાએ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા, મધુપિંગલ પિતાનું અપમાન થવાથી રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી અજ્ઞાન કષ્ટતપ તપીને મૃત્યુ પામી મહાકાલ નામે વ્યંતર થયે, વિર્ભાગજ્ઞાનથી સુલસાને લગ્ન સગરની સાથે થયેલા જાણી તેને પોતાના અપમાનનું સ્મરણ થયું.
કોધથી સગર તથા બીજારાજાઓને મારવાથી ઈચ્છાથી શુતિમતી નદીના કિનારા ઉપર રહેતા નાગરિકેથી કાઢી મૂકાયેલા દુઃખી પર્વત ને જે, બ્રાહ્મણરૂપ ધારણ કરીને