________________
૨૫
જેટલા રાજાઓને બોલાવવામાં આવ્યા હતા તે બધામાં સગરરાજા સર્વ શ્રેષ્ઠ હવે, એક દિવસ કીડાના ઉપવનમાં કદલીગૃહને વિષે બેસીને અદિતિએ પિતાની પુત્રી સુલસાને કહ્યું કે વત્સ! યુગાદિનાથને ભરત અને બાહુબલી નામે બે પુત્ર હતા, તેઓને આદિત્યયશા અને સોમયશા પુત્રે થયા, તે બન્નેના નામથી અનુક્રમે સૂર્યવંશ અને ચંદ્રવંશનો પ્રારંભ થયે, સૂર્યવંશી તારા પિતાની બહેન સત્યયશા ચન્દ્રવંશી મારાભાઈ તૃણબિન્દુને પરણી હતી. સત્યયશાની કુક્ષીથી ઉત્પન્ન થયેલ તૃણબિન્દુનો પુત્ર મધુપિંગ નામને રાજા છે. તે તારો પતિ થવાને ગ્ય છે. તે તારા પિતાને ભાણેજ છે. તેની સાથે તારા લગ્ન થઈ
તો પછી શા માટે તારો સ્વયંવર તારા પિતાએ રચ્ચે હશે ? મારી સલાહ માનીને તું બીજા રાજાઓને છેડી મધુપિંગને જ તારો પતિ બનાવજે, સુલસાએ માતાની વાતને સ્વિકાર કર્યો, અદિતિ, ખુશી થઈ, બન્ને મા-દિકરી પિતાપિતાને સ્થાને ચાલ્યાં ગયા, સગરરાજાની પ્રતિહારિણી મન્દોદરી કોઈ કામના માટે ત્યાં આવી હતી, તેણીએ બનેના રહસ્યને જાણી લીધું. મÈદરીએ જઈ સગરરાજાને વાત કરી, ત્યારે સગરરાજાએ વિચાર કર્યો કે મારી હયાતિમાં સુલસા મારા સિવાય મધુપિંગની સાથે લગ્ન કેમ કરી શકે ?
ધીક્કાર છે મારી જીંદગીને ” મધુપિંગ તે સઘળાં