________________
૨૩૨
મહાપદ્મ ચક્રવતિ પણ સંસારથી નિર્વેદ પામીને સુગુરૂ પાસે સંયમ ગ્રહણ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિએ ગયા, મહાપદ્મ ચકવતિ યુવરાજ પદે તથા માંડલિકપદે પાંચ પાંચ વર્ષ રહ્યા, પખંડ સાધવા માટે ત્રણસો વર્ષ, ચકવતિ પદ ઉપર અઢાર હજાર સાત વર્ષ અને સંયમ માર્ગમાં દશ હજાર વર્ષ એ પ્રમાણે ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય મહાપદ્મ ચક્રવતિએ ભેગવ્યું. પ્રાયઃ તેટલું જ આયુષ્ય શ્રી વિષ્ણુકુમાર મહામુનિએ પણ ભગવ્યું હતું. “તત્વ તુ કેવલી ગમ્ય ”
ત્યારબાદ વસુદેવે કામદેવની સેના સમાન ગન્ધર્વસેનાને કહ્યું કે હું કલ્યાણિ ! મારી જેમ તમે પણ તે ચરિત્રને વિણવાદન દ્વારા કહે. ચતુર હોવા છતાં પણ સાત્વિક ભાવોદયથી કંપિત શરીરવાળી હોવાથી વસુદેવની સ્પર્ધા કરી શકે તેમ નહી હોવાથી ગન્ધર્વસેનાએ સભા સમક્ષ પિતાને પરાજય સ્વિકારી લીધે, ગન્ધર્વસેનાએ કહ્યું કે આપ વેદાન્તરને ધારણ કરવાવાળા બ્રહ્મા છે ! અથવા ભૂમિલેક ઉપર રહેવાવાળા અદ્દભૂત કલાસૃષ્ટા છે ! અથવા ગાંધર્વ સ્વર્ણ નિર્માણ પારદ નારદ છે ! આપની સાથે મારી પ્રતિભા કેઈ દિવસ કામ નહી કરી શકે, આ પ્રમાણે કહેતી ગાન્ધર્વસેનાએ નિઃસંકોચપણે પિતાની જાત અને કુળને છૂપાવવાવાળા વસુદેવના ગળામાં વરમાળા નાંખી.
સભામંડપમાં બેઠેલા તમામ સભ્ય આનંદથી વિભેર