________________
૨૯
મુનિની પ્રોઢ યુક્તિઓથી મૂગો બની મંત્રી રાજાની સાથે પિતાના નિવાસસ્થાને ગયે. રાક્ષસ સમાન મંત્રી રાતના મુનિઓને મારવા માટે ચાલે, પરંતુ શાસનદેવીએ તેને રસ્તામાં જ ખંભિત બનાવી દીધે, સવારના કે મંત્રીને
તંભિત થયેલે જોઈને આશ્ચર્ય ચક્તિ બની ગયા, અને રાજસહિત બધા નાગરિકે જેન ધર્મને સ્વિકાર કર્યો.
આ પ્રમાણે અપમાનિત થયેલે મંત્રી લજજાળુ બનીને રાજ્ય છોડી હસ્તિનાપુર ચાલી ગયે, કેમકે સ્વમાનભંગ માણસોએ સ્થાન છોડી બીજા સ્થાનમાં ચાલ્યા જવું જોઈએ. યુવરાજ મહાપ તેને પિતાના રાજ્યો મહામન્ત્રી બનાવ્યો, ત્યારે સિંહબલ રાજાએ મેટી સેના તૈયાર કરી, યુવરાજ ઉપર ચઢાઈ કરી, ધમાં આવી કુમારે નિગીઓને આદેશ. આપે કે સિંહબલને પકડીને અહીં લાવે, પરંતુ તે લોકેએ ભયભીત બનીને રાજાને ના કહી. ત્યારબાદ નમુચિએ કહ્યું કે રાજન ! જે તમારો આદેશ હોય તો હું તેને બાંધીને આપની પાસે લઈ આવું છું; ખૂશી થઈને મહાપ તેને બીડું આપ્યું. અને પ્રકારે મહાબળવાન નમુચિએ પવન વેગથી આવીને તેના કીલાને તોડી બળથી સિંહબલને બાંધી લાવી યુવરાજને સમર્પિત કર્યો.
- કુમારે નમુચિને વરદાન માગવા માટે કહ્યું ત્યારે. નમુચિએ કહ્યું કે હે સ્વામિન્ ! આપ મને ભૂલશો નહી. સમય આવશે ત્યારે હું આપની પાસેથી વરદાન માંગી લઈશ, કુમાર તે મંત્રીની ઉપર સમસ્ત રાજ્યને ભાર સોંપી. અચ્યતેન્દ્રની માફક રાજ્ય લક્ષ્મીના વિકાસમાં પોતાના.