________________
૨૧૮ તે લેકેને વાદમાં નિરૂત્તર કરીશ, રાજાએ મંત્રીની વાતને સ્વિકાર કર્યો: રાજા, મંત્રી અને પરિવાર શ્રી સુવતાચાર્યની પાસે આવ્યા, અને વંદના કરી ઉચિત સ્થાને બેઠા. આ પ્રસંગેપાત રાજાએ મુનિને ધર્મ સ્થિતિ વિષે પ્રશ્ન કર્યો, કાગડાની સમક્ષ હંસ જેમ મૌન સેવે છે. તેમ મુનિએ મૌન ધારણ કર્યું. એટલામાં જૈનોની નિન્દા કરના મંત્રી કોંધ લાવીને બે મુંડ! તું શું જાણે છે? તું તે બે પગવાળો બળદીઓ છે? અનાર્ય મંત્રીને પણ આચાર્ય ભગવંતે કહ્યું કે હે સચિવ! જે તમારે વાદ સાચે હશે તે વૈદની માફક હું તેને માટે પ્રયત્ન કરી તમને શંકામાંથી મુક્ત કરીશ, એટલામાં એક ક્ષુલ્લક મુનિએ આચાર્યને કહ્યું કે હે પ્રભે! આ અભિમાની પંડિતની સાથે હું બેલીશ તે એગ્ય ગણાશે. આપની સામે હું વાદમાં તેને જીતી લઈશ, તે પૂર્વ પક્ષ કરે હું તેનું ખંડન કરીશ, મંત્રીએ પૂર્વ પક્ષમાં કહ્યું કે “જેનો પાખંડી અશૌચ હવાથી દેશવાસને માટે એગ્ય નથી. તે વારે શુભલક મુનિએ કહ્યું કે વેદમાં કહ્યું છે કે પાણીને ઘડે, ખાંડણીઓ, પ્રેષણીઓ, ચલે, પ્રમાર્જની એ પાંચે ગ્રહસ્થને માટે વધસ્થાન છે.
એ પાંચેની જે સેવા કરે છે. તે ત્રયી બાહ્ય છે તેનાથી વર્જિત એવા હમે લેક ત્રયી બાહ્ય કેમ હાઈ શકીએ ? એટલે નિર્દોષ એવા મુનિઓને સદેષ એવા તે લેકેમાં નિવાસ કરે તે અનુચિત છે. આ પ્રમાણે ક્ષુલ્લક