________________
૨૧૬
અભિમાન રહિત આશ્ચર્યથી અતિ સભાજને પણ અરે આ કેણ છે? શું કઈ દેવ છે? શું કોઈ અસુર છે? આ પ્રમાણે તર્ક વિતર્ક કરવા લાગ્યા.
વસુદેવે વિણાની માંગણી કરી, બધા સભાજને પિતપિતાની વિણા આપવા તૈયાર થયા, પરંતુ વસુદેવે દરેક વિણને ખામી ભરી બતાવી, ત્યારબાદ ગાન્ધર્વસેનાએ પિતાની મર્ણમય વિણું વસુદેવને આપી, તે વિણાને સ્વિકાર કરી કુમારે કહ્યું કે સુબ્ર? બોલે શું ગાઉં? ત્યારે ગાધર્વસેનાએ કહ્યું કે નવમચકી મહાપદ્મના મેટાભાઈ મહામુનિ શ્રી વિષકુમારના ત્રિવિક્રમ કથા ચરિત્રનું વર્ણન કરો. સભા સમક્ષ વસુદેવે વીણા વગાડવાનું અને ચરિત્રનું વર્ણન શરૂ કર્યું.
આ જંબુદ્વિપના પૂર્વ વિદેહમાં સુકચ્છ વિજય દેશમાં શ્રીનગર નામે નગર છે. લક્ષ્મીથી કુબેર સમાન ત્યાં પ્રજાપાલ નામના રાજવી રાજ્ય કરે છે. એકદા રાજાએ વિદ્યુતને ઉત્પાત છે, અને રાજ્ય ઉપરથી વૈરાગ્ય ભાવ ઉન્ન થયે. સમાધિગુપ્તર્ષિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. લાંબા કાળ સુધી તપસ્યા કરીને કાલધર્મ પામી અય્યતેન્દ્ર થયા.
આજ જબુદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુર નામના નગરમાં ઈક્વાકુ વંશમાં વિલાસના ઘર સમાન પક્વોત્તર નામે રાજા હતા. ઈન્દ્રની પત્નિ સમાન તેને જવાલા નામની