________________
૨૦૩
માલણે કહ્યુ કે હું કુમાર ! શ્રી શિવાદેવીએ મહા-રાજાશ્રી સમુદ્રવિજયના માટે આ મેકલાવેલ છે.
ડર
આ વસ્તુ મારા માટે પણ છે.” આ પ્રમાણે બેલી કુમારે તે વસ્તુએ માલણુના હાથમાંથી ઝુંટવી લીધી. ચીડાઈ ને માલણે કહ્યું કે “ તમારા આવા કાર્યથી કંટાળીને રાજાએ તમને વાંદરાંની માફ્ક નિયત્રણમાં રાખ્યા છે. તે વારે કુમારના પૂછવાથી કરીને માલણે તમામ હકીકત કહી. બતાવી, ત્યારે કુમારે વિચાર્યું કે જો રાજાને મારા માટે આવા પ્રકારની ધારણા છે, તે પછી મારે અહી રહેવું પણ નકામું છે.
આ પ્રમાણે મનોમન મથન કરતા કુમારે માલણને વિદાય કરી, દિવસનો નાથ અને જગતને પ્રકાશ આપનાર સૂર્ય સધ્યાની પેલે પાર નીકળી ગયા હતા, કાજળઘેરી ઘાર. અધકાર રાત્રીએ પેાતાનું સામ્રાજ્ય અવનિ ઉપર સ્થાપ્યુ હતું તે વખતે વસુદેવ રૂપપરાવતની ચુટીકાને ભૂખમાં રાખી કાઈ જોઈ ન શકે તેવી રીતે ખીજુ રૂપ ધારણ કરીને નગરમાંથી પ્રસ્થાન કર્યું....
નગરમહાર સ્મશાનમાં જઈ ને વસુદેવે અધ સળગેલા . લાકડાની એક ચિતા બનાવી એક અનાથ શમને અગ્નિ સસ્કાર કરી ચિતાની મળેલી રાખની શાહી મનાવી પત્ર ઉપર લખ્યુ. કે
“લેકાએ માટાભાઇની પાસે મારા ગુણેા ને દોષ રૂપ વર્ણવ્યા છે, માટે જીવવા કરતાં મરવુ વધારે શ્રેષ્ઠ