________________
૨૦૧
થઈ ને સમુદ્રવિજયની પાસે આવ્યા, અને નિવેદન કર્યું' કે નિષ્પાપ, કુલિન, સ્વભાવથી નિર્મીલ, હાવા છતાં પણ વસુદેવના સૌન્દચે નગરની તમામ સ્ત્રીઓના ચિત્તને સમુદ્રના તર'ગાની જેમ ડાલાયમાન કર્યુ છે. જાણે કે સ્ત્રીઓ ઠગાઈ ન હા? વાગ્ઝરૢ ન હૈ। ? દાસી ન હેા? ખરીદેલી ના ? ભૂત ન હેા ? આકષ ણ મ`ત્રથી આકર્ષાયેલી ન હેા ? એવી રીતે માર્ગોમાં જતા આવતા કુમાર વસુદેવને જોઈ પાગલ ( ગાંડીતૂર ) ખની જાય છે. વધારે તા હમે તમને શું કહીએ ? સ્વપ્નમાં પણ એ સ્ત્રીએ વસુદેવ જુએ છે અને પથારીએ છેડીને ચાલી જાય છે, સૌભાગ્યકેાશથી ભરપુર એવા વસુદેવને જોઈ રતિ-કામને, ગૌરી-શકરને, અરૂધતી વશિષ્ઠને પણ છેડી દેવા તૈયાર થઈ શકે છે. માટે આ પ્રમાણે વસુદેવથી કદાચ અમારી સ્ત્રીએ અપહરણ થઈ જાય તા હમે બધા શું બ્રહ્મચર્ય નું પાલન કરીએ કે વનમાં ચાલ્યા જઈ એ ? હવે તે! ખીજો કાઈ ઉપાય દેખાતા નથી.
રાજાએ મહાજનને આશ્વાસન આપી કહ્યું કે હું કુમારને રાકીશ, તમે ચિન્તા કરશેા નહિ, પરંતુ તમારી અને મારી વાત કુમારને કાઈ કહેશે નહિ. રાજાઓની રાજ્યલક્ષ્મી જનતાને અનુકુળ અને વશીભૂત હાવી જોઇએ, એ પ્રમાણે વિચારી સમુદ્રવિજયે દેવદુલ ભ, પ્રાણપ્રિય અન્ધુ વસુદેવના સુખપૂર્વકના સ્વેચ્છા વિહારને રાકવાની વાત કરી, સત્કારપૂર્વક મહાજનોને વિદાયગીરી આપી.
॥ ચેાથેા સ` સપૂર્ણ !