________________
૨૦૪
છે. આ સમજી હું અગ્નિમાં બળી મર્યો છું. મારે દેષ હેય અથવા ન પણ હેય તે પણ મારા મેટા ભાઈ તથા સમસ્ત નાગરિકે મને ક્ષમા કરજે.” છે. આ પ્રમાણે પત્ર ઉપર લખીને કપડાની સાથે એક થાંભલા ઉપર લબડાવી દીધું. પોતે સ્મશાનમાંથી ઔષધીના બળે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી જુદા રસ્તે ચાલી નીકળ્યા.
પ્રાતઃકાળે રાજમહેલમાં તથા આજુબાજુ વાસુદેવને નહી જેવાથી દાસીઓએ રાજાને વિનંતિ કરી કે હે રાજન ! સુકુમાર વસુદેવને આપે રાતના કયાંય જવા માટે આજ્ઞા આપી છે કે મહેલમાં, બીજી જગ્યાઓમાં,વિરામસ્થાનમાં, મિત્રેના ઘરમાં, કેઈ પણ જગ્યાએ તેઓ જોવામાં આવતા નથી. વિનય અને ચતુર એવા કુમાર વસુદેવ રાત્રીના કયાંય જતા નથી. કોઈ પણ મનુષ્યની તાકાત નથી કે તેમનું હરણ કરી શકે? માનો યા ન માનો પણ તેમના મનોહર ગુણેની ગંધ કેઈ દેવ ગાને આવી હોવી જોઈએ અને તેમને સુતેલા જોઈ તેઓ તેમનું હરણ કરી ગયા લાગે છે. - પ્રાણથી પણ અધિક પ્રિય પિતાના નાનાભાઈની વાત સાંભળી રાજા સમુદ્રવિજય અત્યંત દુઃખી થયા, મૂચ્છિત બનીને જમીન ઉપર ઢળી પડ્યા, શીવાદેવી આદિને ખબર પડી. રાજાને શીતપચાર કરી શુદ્ધિમાં લાવ્યા, મંત્રિઓએ આવી સમુદ્રવિજય રાજવીને ધીરજ આપી કહ્યું કે હે રાજન! વિશગુના સમાન પરામવાળા આપના ભાઈને દેવ, દાનવ માનવ કાંઈ જ કરી શકતા નથી, કામદેવની સમાન