________________
૨૦૦
જતી સૌદર્યંતાથી લોકો તેને ચન્દ્ર, અશ્વિનીકુમાર, સૂર્ય, કામદેવ, નલકુબેર, સુધારસ, આદિની ઉપમાએ આપવા લાગ્યા, ઉગ્ર હાવા છતાં પણ રાજા વસુદેવને સ્વચ્છન્દતાપૂર્ણાંક વિહરવા દેવા લાગ્યા, વસુદેવ પણ મિત્રાની સાથે ઉદ્યાનોમાં જઈ અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા.
ઉદ્યાનમાં આવતા જતાં વસુદેવને જોઈ નગરની યુવતિઓ અત્યન્ત મુગ્ધ બની કાર્યો છેાડી તેના તરફ દોડવા લાગી, વળી વસુદેવને જેવા ઉત્સુક બનેલી સ્ત્રીએ, આભૂષણાનો ભાર ન લાગતા હાય ! તેમ આભૂષણાના ત્યાગ કરી દોડવા લાગી છતાં પણ વસુદેવને જોઈ શકતી નહિ. ત્યારે પેાતાના વિશાલ સ્તન અને નિતમ્બ પ્રદેશની નિન્દા કરતી. આ‘આ' આરા’ દોડા દોડા, ત્રણે લોકને માહિત કરનાર રૂપને નુઆ,
આ પ્રમાણે નગરમાં ચારે તરફ સ્ત્રીઓનો કાલાહલ મચી ગયા, કેટલીક :મુગ્ધાએ વસુદેવને જોવા માટે પોતાના સંતાનને ભૂલી વાંદરાના બચ્ચાને કમ્મર ઉપર બેસાડી દોડતી લેાકેામાં હાંસીરૂપ બની, મંત્રથી મુગ્ધ બનેલી હાય તેવી રીતે નગરની મુગ્ધાએ પાતાના ઘર કામ છેડી દઈ વસુદેવના રૂપને નીરખવા માટે પાછળ પાછળ ભટકવા લાગી, આ પ્રમાણે સમુદ્રવિજયના નાના ભાઈ હાવા છતાં મોટાભાઈની સમાન વસુદેવે અખડિત સુખનો ઉપભાગ કરવા માંડયા.
એક દિવસ નગરના મોટા મોટા મહાજન ભેગા