________________
ચંદ્રમાનો વેગ પ્રાપ્ત થયે છતે પોષ માસના કૃષ્ણ પખવાડીઆની ચતુર્દશીની રાત્રીને સમયે વિષ્ટિગમાં તેણીએ પુત્રને જન્મ આપે.
પતિના માંસ ભક્ષણના દેહદથી જ ધારિણી તે ગર્ભથી ગભરાવા લાગી, અગાઉથી જ તેણીએ એક કાંસાની પેટી' તૈયાર કરાવી રાખી હતી, તેમાં તરત જન્મેલા બાળકને મૂકી પિતાની તથા રાજાના નામની મુદ્રિકા મૂકી પેટીને રત્નોથી ભરી દીધી, અને દાસી દ્વારા જમુના નદીમાં પેટીને તરતી મૂકી દીધી. અને રાજાને કહેવડાવ્યું કે પુત્રનો જન્મ થતાંની સાથે જ પુત્ર મૃત્યુ પામ્યા છે. સુભદ્ર નામના રસવણિકે યમુનાનાં જલમાં વહેતી પિટીને જોઈ બહાર કાઢી, પેટને ખોલીને જુએ છે તે તેમાં ઉગતા સૂર્યના જે તેજસ્વી બાળક જે, અને મુદ્રિકાના ઉપરના નામ વાંચી રસવણિક આશ્ચર્ય અનુભવવા લાગ્યા.
પેટી સહિત બાળકને વણિક ઘરે લાવ્ય, પિતાની પત્નિ “નિન્દુ” ને પ્રેમથી પુત્રના સ્વરૂપે સમર્પણ કર્યો, તે બન્ને જણાએ તે બાળકનું નામ “કંસ” રાખ્યું. પૂણ્યના ચગે બાળક દૂધ, દહીં, ઘી આદિનો આહાર કરતા મેટ થવા લાગે, કુમારાવસ્થામાં કલહ પ્રેમી “કંસ” બીજા બાળકને મારવા લાગ્યું, જેથી લેકે તેના પાલક માતા પિતાને ઠપકે આપવા લાગ્યા, જ્યારે તે દશ વર્ષનો થયે ત્યારે કુમાર વસુદેવને અત્યંત પ્રિય મિત્ર બન્યું, તમામ પ્રકારની કીડાઓ, કલાઓ શિક્ષણ વિગેરે બને