________________
૧૯૪
વાળા ધર્મ મને મલી ચુક્યો છે, તે તેથી વધારે મને શું જોઈ એ ?
ઃઃ
ખાર હજાર વર્ષનું નિરતિચાર તપ કરી, અનશન ગ્રહણ કર્યું, અન્ત સમયે પાંતાના દુર્ભાગ્યનું સ્મરણ થયું. તે સમયે આ તપના પ્રભાવથી હું ઘણી સ્ત્રીઓને ભર્તાર અનું ” આ પ્રમાણે નિયાણું આંધી કાળધર્મ પામી દેવલાકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને હું રાજન્! તપ અને ત્યાગથી શ્રીવલ્લભવસુદેવ તમારા પુત્રપણે ઉત્પન્ન થયેલ છે.
""
ઉપર
અન્યકવૃષ્ણુિએ સમુદ્રવિજયને રાજગાદી પ્રતિષ્ઠિત કરીને પાતે વ્રતને ગ્રહણ કર્યુ. ભાજવૃષ્ણુિએ પણ તેમનુ' જ અનુકરણ કર્યુ. બન્ને જણાએ કલ્યાણ માની સાધના કરી, ભેાજવૃષ્ણુિનાં પૂત્ર ઉગ્રસેન મથુરામાં રાજા અન્યા, તેમને ધારિણી નામે રાણી હતી. રાજાએ એક દિવસ બહાર જતી વખતે માસેાપવાસી મુનિશ્વરને જોયા, મુનિશ્વરને અભિગ્રહ હતા કે માસક્ષમણુના પારણે એક જ ઘેર જે કાંઈ આહાર મળે તેનાથી પારણું કરવું. બીજા ઘેર જવું નહિ.
આ પ્રમાણે દર મહીને એક ઘેરથી જે કાંઈ મળે તે આહાર લઈ ને પારણું કરતા હતા. ઉગ્રસેન રાજાએ માસેપવાસી મુનિને વિનતિ કરી કે હે મહાતપસ્વી યતિન્દ્ર ! આ માસક્ષમણના અંતે આપ મારા ત્યાંથી આહાર ગ્રહણ