________________
કહ્યું કે હું શ્રાદ્ધવર્ય! ગ્રહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરવું અસંભવિત છે. નારદજીએ કહ્યું કે એકાંત સ્થાન, અવસર, પ્રાર્થના કરવાવાળા પુરૂષને સ્ત્રી નહી મલવાથી સ્ત્રીનું સતિત્વ કાયમ રહે છે.
બલે કહ્યું કે હે વિપ્રવર્ય! મહાન પૂર્યોદય વડે જ સ્ત્રી પુરૂષનું ચિત્ત વિશુદ્ધ બ્રહ્મચર્યમાં દઢ બને છે. લક્ષ્મી પણ બ્રહ્મચર્યથીજ શોભે છે. બ્રહ્મચર્ય સિવાય મોટું કેઈ આભુષણ નથી, માટે શિયલને મહીમાં ઘણે મોટે છે. મુક્તિમાં જવાનો માર્ગ છે. માટે મનુષ્ય હંમેશાં શિયલનું પાલન કરવું જોઈએ.
આ પ્રમાણે પ્રેમપૂર્વક શિયલનો મહિમા સાંભળી, દુર્ગે તે બન્નેને પ્રણામ કરી, ત્યાંથી પ્રસ્થાન કર્યું. એ પ્રમાણે દેવથી નિર્દિષ્ઠ શ્રાવકને પ્રત્યક્ષ પરિચય કરી, જૈન મુનિઓ સુપાત્ર છે, તે નિશ્ચય કર્યો, અને ત્યારથી જૈન ધર્મમાં વિશિષ્ટ રૂપે અનુરાગવાળ બ્રાહ્મણ બન્ય, કથા સમાપ્ત થવા છતાં તેને કેઈ જાતને બોધ થયે નહી ત્યારે સુલોચનાએ ત્રણ લાખ સેનૈયા લઈ લીધા અને કેસરને પહેલા બેની માફક ખાડામાં નાખે, મૂછ શાંત થયા પછી, તેના વિલાપથી કામાકુર તથા અશોકે તેને ઓળખે, તે બન્નેની વાતચિત ઉપરથી કેસરે પણ બનેને ઓળખ્યા. ત્રણે જણા એક બીજાના ગળે વળગી ખુબ રડવા લાગ્યા, અને પિત પિતાની વિતક કથાઓ કહી નિગેદના જીવોની માફક આહાર વિહાર કરતા છતાં