________________
બચાવવાનો વિચાર કર્યો, અને પૂજારીને જીવદયા પાળવા માટે કહ્યું. તે વખતે “શું તમને કહેત ક૫ડાવાળા ભિક્ષકોએ ઉપદેશ આપે છે?” આમ બોલી એક પૂજારીએ પગવડે તમામ જીને કચડી નાખ્યા, સાગરદત્ત પૂજારીને લઈ તેના મેટા આચાર્ય પાસે ગયે, ત્યાં પણ સાગરદત્તની ઉપેક્ષા થઈ, ત્યારે સાગરદત્તે મનમાં વિચાર્યું કે આ પૂજારી તથા તેને આચાર્ય કેટલા બધા નિર્દય છે? કે જે પિતાના શિષ્ય પરિવારને દુર્ગતિ પ્રાપ્ત કરાવે ?
હું ગુરૂબુદ્ધિથી તેમની પૂજા કેમ કરી શકે. આ પ્રમાણે વિચારીને તેણે શિવધર્મ છોડી જૈન ધર્મનો સ્વિકાર કર્યો, ત્યારપછી વ્યવહારને માટે ચમ્પાનગરી ગયા. તેણે ચૈત્યવંદન કરી મુંજ રાજાને જોયો. મેં સાધર્મિક ભાવથી તેને સત્કાર કર્યો, તેથી મુંજ રાજા તથા તેનામાં ન . ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચળ બની, જ્યારે સાગરદન પિતે પિતાના નગરમાં જઈ રહ્યો હતે. ત્યારે રસ્તામાં એકાએક બિમાર પડી ગયો, જેથી તેના સ્વજને એ
ધર્મની ખૂબ જ નિન્દા કરી, જેનાથી સાગરદત્ત અત્યંત દુઃખી થયે, સ્વજનોએ રૂદ્ર જાપ કરવા માટે - સાગરદત્તને કહ્યું કે જેનાથી તે રોગમુક્ત થઈ શકે,
તેણે પણ રૂદ્ર જાપ કર્યો, ભવિતવ્યતાના ગે તે રોગમુક્ત - થયે ત્યારથી જિનધર્મ પ્રત્યે આદર ઓછો થવા
લાગે, કેવળ દાક્ષિણ્યતાથી પ્રામાદિ વ્યવહારનું પાલન - કરવા લાગ્યું.