________________
૧૭૯
છે, એવી મનોરમાં બાલ્યાવસ્થાને છેડી યૌવનાવસ્થામાં આવી પહોંચી, જ્યારે તેના લગ્નને સમય આવ્યે ત્યારે દક્ષરાજા” પિતે જ મનેરમા પ્રત્યે કામાતુર બન્યું.
તેણે અનેક ગુણોથી યુક્ત એવી મનોરમાને પિતાનું જ કન્યા રત્ન માન્યું, અને તેવી જ રીતે ઉપલેતા તરીકે પણ પોતે પિતાને માનવા લાગ્યું, જેમકે ભારતીનો ભોક્તા બ્રહ્મા પિતે પિતાની જાણે છે. દક્ષ રાજાએ પોતાના અંતરમાં નિશ્ચય કરીને માયા કપટથી મન્ત્રીઓને પૂછયું કે મારા ઘરમાં ઉત્પન્ન થયેલા રત્નોને ભોક્તા કોણ? તમે સર્વે વિચાર કરીને મને કહે, તે વારે મન્ત્રીઓએ કહ્યું કે સમસ્ત પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલ રત્નના અધિકારી આપ જ છે, તે પછી ઘરમાં ઉત્પન્ન થયેલા રત્નની તે વાત જ શું કરવી ? "
આ પ્રમાણે કપટથી મન્ત્રીઓની સમ્મતિ મેળવીને રાજાએ મનેરમાની સાથે લગ્ન કર્યા, અનેક પ્રકારના ઉપભેગ ક્ય, ત્યારથી લેકમાં દક્ષ પ્રજાપતિની પ્રસિદ્ધિ થઈ રાજાની દુશ્ચરિત્રતાથી વ્યાકુલ બની “ઈલારાણું ” પિતાના પુત્ર “એલ” તથા નાગરિકની સાથે દેશાન્તર ચાલી ગઈ, ઈલાવર્ધન નગરને રાજા “અલ” બન્ય.
તેણે વંગ દેશમાં તામ્રલિપ્તિ નામે નગરી બનાવી, નર્મદા નદીના કિનારે માહિષ્મતી નગરીને વસાવી, પિતાના પુત્ર કુણિમને ત્યાને રાજા બનાવ્યું, અને પોતે સ્વર્ગવાસી થયા, કુણિમે વિદર્ભ દેશમાં વર્ધા નદીના કિનારાના અલં