________________
૧૯૧
પ્રશંસા કરી. કોઈ એક દૈવથી ઈન્દ્રે ’કરેલી પ્રશ'સા સહન ન થઈ શકવાથી મુનિની પરીક્ષા કરવા માટે દેવલેાકમાંથી નીકળીને રત્નપુરમાં આવ્યેા.
અસ્વસ્થ એક મુનિને ઉદ્યાનમાં મૂકી ખીજા મુનિનું રૂપ ધારણ કરી, નગરની મધ્યમાં આવ્યા, ભૂતાવહ જેવા અને ભિષણ સ્વરૂપવાળા દેખાતા દેવસ્વરૂપ મુનિએ ઉપાશ્રયના દ્વારે આવીને કહ્યું કે નદીષેણુ કયાં છે? મહામુનિ નદીષેણ તેજ વખતે આહાર લાવી ગુરૂ ભગવંતને બતાવી
તપનું પારણુ કરવા માટે બેઠા હતા, એટલે આવનાર માયાવી સાધુને જોયા નહાતા, જ્યારે માયાવી મુનિની તરફ ષ્ટિ ગઈ ત્યારે હાથમાં આહાર માટે લીધેલા પહેલા કવળ પાત્રમાં પાછે મૂકી માયાવી સાધુને ખેલાવવા માટે તેની પાસે જઇને કહેવા લાગ્યા. હું યતિન્દ્ર ! આપ આવેશ પધારા.
પરંતુ માયાવી સાધુએ નદીષેણની નિન્દા કરવાની શરૂઆત કરી, કહેવા લાગ્યેા કે તારા રાક્ષસી પેટને અભિગ્રહ શું થઈ શકે? પર`તુ જેમ વડવાનલથી સમુદ્રને કાંઈ જ નુકશાન થતું નથી તેમ માયાવી સાધુના કટુ વચને અને નિન્દાથી નદીષેણુ મુનિને કાંઈ જ અસર થઈ નહી. ઉલટુ માયાવી મુનિને પ્રસન્ન કરવા માટે તેની નજદીકમાં જઈ કહ્યું કે મારા અકા માટે મને મિથ્યા દુષ્કૃત હેા, હે ક્ષમાસાગર ! આપ મારા અપરાધને ક્ષમા આપશે. પેાતાના દુર્વાંચનથી . જરા પણ ચલિત નહી થયેલા નદીષેણુ મુનિને જોઈ પાતાની પ્રતિજ્ઞા ટુટી જશે એવી ખીક માયાવી સાધુને