________________
૧૭૭
આ પ્રમાણે સમ્યક્ત્વને છેડી, મહા પરિગ્રહી મની મરીને અશ્વયોનિમાં ઉત્પન્ન થયા. રાજન્ ! પૂર્વ ભવમાં તેણે જે જિનબિમ્બ બનાવ્યા, તેના પ્રભાવથી, મારી વાણીનું શ્રવણ કરી ખેાધ પામ્યા છે, જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી, મરીને આઠમા સહસ્રાર નામના દેવલાકમાં જશે, અને આ જગ્યાએ મારી પ્રતિમા સહિત સુંદર ચૈત્ય નિર્માણ કરશે, અને અશ્વાવબેાધતીને પ્રસિદ્ધ કરશે, પ્રભુની વાણી સાંભળી રાજાએ ક્ષમા યાચના કરીને તે અશ્વને છેડી મૂકો, નગરમાં ઉદ્ઘાષણા કરાવી કે આ અશ્વને કાઇએ પકડવા નહિ, 'આંધવા નહિ, મારવેશ નહિ, તેની ઉપર કાઇએ બેસવું નહિ, વાહનમાં તેને ઉપયોગ કરવા નહિ, તેની ઈચ્છા મુજબ નગરજનાએ તેને ફરવા દેવેા. ભગવાને ત્યાંથી ખીજે વિહાર કર્યાં, અન્ય પણ સચિત્ત ઘાસ-પાણીને ત્યાગ કરી, કેવલ અચિત્ત આહાર પાણી કરવા લાગ્યા.
અનુક્રમે મરીને સહસ્રાર નામના આઠમા દેવલાકે ગયા, તેણે અન્ધાવમેધ ક્ષેત્રમાં આવી ઉન્નત ચૈત્ય તથા વીશમા તી પતિ શ્રી મુનિસુવ્રતસ્વામિના મિ’બની સ્થાપના કરી, આજે પણ ભરૂચમાં અશ્વાવઐાધ તી પ્રસિદ્ધ છે, આ પ્રમાણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી, સાડા આઠ હજાર વર્ષમાં અગ્યાર માસ ઓછા, એટલા સમય સુધી ભૂતલ ઉપર પ્રભુએ વિહાર કર્યાં, તેમને ત્રીસ હજાર તપસ્વી શ્રમણ, પચાસ હજાર તપસ્વી સાધ્વીઓની સ’પદ્મા હતી, પાંચસો સાધુ ચૌદ પૂ`ધર હતા, અવધિજ્ઞાનીઓની સંખ્યા
૧૩