________________
૧૭૮
અઢારસે હતી, પંદરસે મન પર્યાવજ્ઞાની હતા, અઢારસે કેવલીઓ હતા, બે હજાર મુનિઓ વિકિય લબ્ધિવાળા હતા.
- વાદ કરવામાં લબ્ધિવંત એવા બારસો સાધુઓ હતા, એક લાખ બહોતેર હજાર શ્રાવકને પરિવાર હતો, ત્રણ લાખ શ્રાવિકાઓને પરિવાર હતો, પ્રભુ એક મહિનાનું પિતાનું આયુષ્ય જાણુને એક હજાર મુનિઓ સહિત સ
મેતશિખર પર્વત ઉપર આવ્યા અને બધાએ માસોપવાસની શરૂઆત કરી, આસન કંપાયમાન થવાથી ઈન્દ્રાદિકે આવ્યા, પ્રભુને નમસ્કાર કર્યો. જેઠ વદ નવમી તીથીને દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો રોગ પ્રાપ્ત થયે છતે, માસેપવાસના અંતિમ દિવસે શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદનું ચિન્તન કરતાં, કર્મ ક્ષયથી અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી પ્રભુ નિર્વાણ પામ્યા યાને મુક્તિને પામ્યા.
ત્યારબાદ તેઓના પૂત્ર મહા પરાક્રમી સુવ્રત રાજાએ લાંબા સમય સુધી રાજગૃહમાં અખંડ સામ્રાજ્યનું પાલન કર્યું. કાશીદેશમાં ગંગા નદીના સામા કીનારા ઉપર વારાણસી નામે નગરીમાં ઈલાપતિ સુવ્રતવંશમાં ઉત્પન્ન થયેલ “દક્ષ” નામે રાજા રાજ્ય કરે છે, તેમને ઈલાદેવી નામે રાણું છે, ઈલાદેવીને સત્વશીલ “ઐલ” નામે પુત્ર થ, તથા યથાર્થ નામવાળી “મનેરમા” નામે પુત્રી ઉત્પન્ન થઈ તેના સૌંદર્યનું વર્ણન કેણ કરી શકે ?
ચતુર્મુખ બ્રહ્મા પણ જેની સ્તુતિ કરવામાં અસમર્થ