________________
૧૬૪
મૂકેલી અવસ્વાપિની નિદ્રા હરી લીધી, ઈન્દ્ર ઘાષણા કરી કે ત્રણે લેાકમાંથી જે કાઈપણ પ્રભુની માતાનું અનિષ્ટ કરશે તે તેના મસ્તકના સાત ટુકડા થશે. ઈન્દ્ર પ્રભુના જમણા અ‘ગુઠે અમૃત મૂકયુ. તે અ'ગુઠા પ્રભુના મૂખમાં મૂકો, કારણ કે તીર્થંકર પરમાત્માએ સ્ત્રીના સ્તન પાન કરતા નથી. ઈન્દ્રે પાંચ અપ્સરાઓને ધાઈ તરીકે મૂકીને નદીશ્વર તરફ પ્રયાણ કર્યું....
અને ખીજા ઈન્દ્રો પણ મેરૂપવ ત ઉપરથી પાતપેાતાના સ્થાને ગયા, પ્રાતઃકાલમાં જ્યારે રાણી પદ્માવતી નિદ્રામાંથી જાગ્યા ત્યારે દિવ્ય અંગ તથા સુંદર વસ્ત્ર યુક્ત પુત્રને જોઈ અત્યંત હર્ષિત બની દાસીઓએ રાજાને પુત્ર જન્મના વધામણાં આપ્યા, રાજાએ ષિત બની યાચકોને દાન આપ્યું. જન્મ મહાત્સવ કર્યો, ખારમા દિવસે પૂર્વી ઢાઢો અનુસાર રાજાએ પુત્રનુ નામ મુનિસુવ્રત રાખ્યુ
શ્યામાંગ હાવા છતાં પ્રભુએ ચંદ્રમાની જેમ સકલ વિશ્વને પાતાના ગુણાથી શીતળતામાં તરખેાળ બનાવ્યુ. ત્રણ જ્ઞાનથી યુક્ત હેાવા છતાં પ્રભુએ આલકે ચિત અજ્ઞાન રમતાથી પેાતાની ખાલ્યાવસ્થા પૂર્ણ કરી, વીશ ધનુષ્ય પ્રમાણ કાયા સહિત યૌવનાવસ્થા વાળા શ્યામરગ અને અપૂર્વ કાંતિવાળા શરીરને ધારણ કર્યું. તે વખતે તેમના શરીરને જચિ'તામણીના સ્થંભ સદૃશ ઉપમા આપવામાં આવી હતી, ત્રણે લેાકના રાજ્યને પ્રાપ્ત કરનાર પાતાના પુત્રને યુવાન જાણી રાજાએ યુવરાજ પદે સ્થાપિત કર્યો,
K